________________
૧૯
बुद्धिधर्मग्रहणचतुरा वाक्यमस्तोपपात किं पर्याप्तं न सुजन गुणैरेभिरेवात्र लोके ।। ४६२ ॥
સજ્જનને ક્રોધ વીજળીના ચમકારાની માફક ક્ષણિક હાય છે, તેની મૈત્રી પત્થરની રેખા સમાન દ્રઢ છે, તેઓનું ચારિત્ર મેરૂની જેમ નિશ્ચલ છે, સવ પ્રાણીઓને ઉપકાર કરવાની વૃત્તિ અચલ છે, બુદ્ધિ, ધમ ગ્રહણ કરવામાં ચતુર છે અને વાણી, પરને ખાધા રહિત છે. સર્જનના આવા ગુણાથી આ જગત્તને વિષે શું પૂર્ણ નથી ?
जातु स्थैर्याद्विचलति गिरिः शीततां याति वह्नि र्यादोनाथः स्थितिविरहितो मारुतः स्तम्भमेति । तीव्रश्चन्द्रो भवति दिनपो जायते चाप्रतापः न प्राणांते प्रकृति विकृति जायते सज्जनानां ॥ ४६३ ॥
કદાચ પ°ત ચલાયમાન થાય, અગ્નિ શીતળતાને પ્રાપ્ત કરે, મહાસાગર મય્યા મુકે, પવન સ્થભિ જાય, ( નિશ્ચલ થાય ), ચંદ્ર ગરમ થાય અને સૂય પ્રતાપરહિત થાય તાપણ સર્જનના સ્વભાવ પ્રાણાંતે પણ વિકાર પામતા નથી.
वृत्तत्यागं विदधति न ये नान्यदोषं वहन्ते
नो याचन्ते सुहृदमधनं नाशतो नापि दीनं ।
नो सेवन्ते विगतचरितं कुर्वते नाभिभूतिं
नो लङ्घन्ते क्रमममलिनं सज्जनास्ते भवन्ति ॥ ४६४ ॥