________________
૧૮૫
तृष्णां चित्ते शमयति मदं ज्ञानमाविष्करोति नीतिं सूते हरति विपदं संपदं संचिनोति । पुंसां लोकद्वितयशुभदा संगतिः सज्जनानां किं वा कुर्यान्न फलममलं दुःख निर्नाशदक्षः || ४६० ॥
સનાની સંગતિ તૃષ્ણાને ચિત્તમાં શાંત કરે છે, મદને સમાવે છે જ્ઞાનના પ્રાદુર્ભાવ કરે છે, ન્યાયાચરણ તરફ દોરે છે. દુઃખના ધ્વંસ કરે છે. સંપત્તિના સગ્રહ કરાવે છે અને આ ભવ અને પરભવ બન્નેમાં લેાકને કલ્યાણકારી થાય છે. અથવા દુઃખના નાશ કરવામાં નિપુણ એવી સર્જનની સંગતિ શું શું ફળ દેનારી નથી થતી ? અર્થાત્ સવ ફળને અપનારી છે. चित्ताहादि व्यसनविमुखं शोकतापापनोदि प्रज्ञोत्पादि श्रवणसुभगं न्यायमार्गानुयायि । तथ्यं पथ्यं व्यपगतमदं सार्थदं मुक्तबाधं यो निर्दोषं रचयति वचस्तं बुधाः सन्तमाहुः ॥ ४६१ ॥
ચિત્તને આણંદ જનક, વ્યસનથી વિમુખ, શાક અને સંતાપને હરનાર, બુદ્ધિને સતેજ કરનાર, કણુ પ્રિય ન્યાયમા પ્રત્યે લઈ જનારા, સત્ય રૂચિકર, દોષરહિત, અર્થપૂર્ણ અને ખાધા રહિત નિર્દોષ વચન જે વર્તે છે તેને બુદ્ધિશાળી પુરૂષો ખરેખર સત્પુરૂષ કહે છે. कोपोविद्युत्स्फुरिततरलो ग्रावरेखेव मैत्री मेरुस्थैर्य चरितमचलः सर्वजन्तूपचारः ।