________________
૧૭૫
वैरं यः कुरुते निमित्तरहितो मिथ्यावचो भाषते
नीचोक्तं वचनं शृणोति सहते स्तौति स्वमन्यं जनं । नित्यं निन्दति गर्वितोऽभिभवति स्पर्धा तनोत्यूर्जितामेवं दुर्जनमस्तशुद्धधिषणं सन्तो वदन्त्यङ्गिनां ॥। ४४१ ॥
-
જે નિ:કારણ વેર બાંધે છે, અસત્ય ભાષણ કરે છે, નીચજનાએ ઉચ્ચારેલા વચનો સાંભળે છે આત્મ સ્તુતિ સહન કરે છે, અન્ય જનાને નિત્ય નિર્દે છે,ગવિત થાય છે, વીયવાન પ્રત્યે સ્પર્ધા કરે છે, તે શુદ્ધ બુદ્ધિ રહિતને સન્તજને દુર્જન કહે છે.
भानोः शीतमतिग्मगोरहिमता राङ्गात्पयोऽधेनुतः पीयूषं विषतो ऽमृताद्विषलता शुक्लत्वमङ्गारतः । वह्नेर्वारि ततोऽनलः सुरसजं निम्बाद्भवेज्जातुचिनोवाक्यं महितं सतां हतमतेरुत्पद्यते दुर्जनात् ॥ ४४२ ॥
કદાચિત્ સૂર્ય શીતલતા અને પ્રકાશ (ગરમી) રહિતવને પામે, ગાયના શીંગમાંથી દુધ નીકળે, વિષમાંથી અમૃત પ્રાપ્ત થાય, અમૃતમાંથી વિષ વેલી જન્મ પામે, કાલસામાંથી શુકલત્વ થાય, વહ્રિમાંથી વારિને વારમાંથી અગ્નિ, નિમ્નમાંથી સુરસજ ( સાકર ) થાય, તાપણ હતબુદ્ધિ એવા જે દુન તેના મુખમાંથી સત્ત્તાને પ્રશંસવા ચાગ્ય એવું વાક્ય તા નીકળેજ નહિ.
सत्या योनिरुजं वदन्ति यमिनो दम्भं शुचेर्ततां लज्जालोर्जडतां पटोर्मुखरतां तेजस्विनो गर्वतां ।