________________
KGE
शान्तस्याक्षमताम्रुजोरमतितां धर्मार्थिनो मूर्खतामित्येवं गुणिनां गुणास्त्रिभुवने नादूषिता दुर्जनैः ॥ ४४३ ॥
સતીત્વમાં ચેાનિ રહે, સંમિ જનામાં દંભ, શુચિપણામાં ધૂર્તતા, લજ્જાલુમાં જડતા, પઢુંમાં મુખરતા (મહુ એલાપણું ), તેજસ્વીમાં ગ, શાંન્તમાં અશકિત,સરળમાં મતિહિનપણું,ધર્માંથિ માં મૂખતા, આવી રીતે ગુણી જનાના આ ત્રિભૂવનમાં કયા ગુણા છે કે જેને દુનોએ દોષારોપણ નથી કીધા? प्रत्युत्थाति समेति नौति नमति प्रहादते सेवते भुङ्क्ते भोजयते धिनोति वचनैर्गृह्णाति दत्ते पुनः । अङ्गं श्लिष्यति संतनोति वदनं विस्फारिताद्रेक्षणं चित्तारोपितवक्रिमोऽनुकुरुते कृत्यं यदिष्टं खलः ॥४४४||
સ્વાગત અર્થે ઉભા થાય છે, જાય છે, પ્રશ'સા કરે છે, નમન કરે છે, આનંદ પામે છે, સેવન કરે છે, ખાય છે, ખવડાવે છે, વચન વડે સ ંતેષ આપે છે, ગ્રહણ કરે છે,ને વળી આપે છે,આલિ’ગન કરે છે, સંપૂર્ણ ઉઘાડેલાં આદ્ર નેત્રાવાળું વદન વિસ્તારે છે, આવી રીતે ખલ મનમાં કુટિલપણું ધારણ કરીને જે જે ઇષ્ટ કૃત્ય છે તે સર્વ કરે છે. सर्वोद्वेगविचक्षणः प्रचुरमामुश्चन्नवाच्यं विषं
જન
प्राणाकर्ष पदोपदेश कुटिलस्वान्तो द्विजिह्वान्वितः । भीमभ्रान्तविलोचनो समगतिः शश्वद्दयावर्जितछिद्रान्वेषणतत्परो भुजगवद्वयों बुधैर्दुर्जनः ॥ ४४५ ॥