________________
૧૭૪.
જન (કે જેની સાથે કોઈ સંબંધ નથી) તેને જીવતે છેડેજ કેમ? અર્થાત્ તેનું અહિત કીધા વગર રહી શકતા નથી. यः साधूदितमन्त्रगोचरमतिक्रान्तो द्विजिह्वाननः क्रुद्धो रक्तविलोचनोऽसिततमो मुश्चत्यवाच्यं विषं। रौद्रो दृष्टिविषो विभीषितजनो रन्ध्रावलोकोद्यतः कस्तं दुर्जनपन्नगं कुटिलगं शक्नोति कर्तुं वशं ॥ ४३९ ।। - જે સન્ત પુરૂષોની શીક્ષાને આધીન નથી રહેતે, બે મુખવાલો, કુધ્ધ રાતી આંખેવાલ, કાલા હૃદયવાલે, નહી બલવા લાયક એવા શબ્દોરૂપી વિષ અર્ધનારે, રૌદ્રષ્ટિ વિષવાળે (વિષ તુલ્ય દષ્ટિવાળે)મનુષ્યને વ્હીવાનું કારણ અને છિદ્રાન્વેષી કુટિલ ગતિ દુર્જન રૂપી સપને વશ કરવાને કેણ શક્તિમાન છે. नो निधूतविषः पिबन्नपि पयः संपद्यते पन्नगो निम्बाङ्गः कटुतां पयोमधुवटैः सिक्तोऽपि नो मुञ्चति । नो सीरैरपि सर्वदा विलिखितं धान्यं ददात्यूषरं :
नैवं मुश्चति वक्रतां खलजनः संसेवितोऽप्युत्तमैः ।। ४४० ॥ - સર્પ દુધ પીને પણ વિષ રહિત થતું નથી, તેમજ લીમડે દુધ અને મધથી સીંચાયા છતાં પણ પિતાની કટુતા મુકતો નથી અને ઉખર ભૂમિ (ખારી જમીન) માં વાળાનું ખાતર નાંખ્યું હોય છતાં ધાન્ય પાતું નથી, તેવી જ રીતે ખલ જનની ઉત્તમ પુરૂષ સેવા કરે છતાં પણ દુર્જન પિતાની વકતા ત્યજતે નથી.