________________
૧૬૯
ત્રણલેક મથે વર્તતા સર્વ દે ના કરનાર દુર્જન મળે વાસ કરો તે સારે નથી. वाक्यं जल्पति कोमलं मुखकरं, कृत्यं करोत्यन्यथा वक्रत्वं न जहाति जातु मनसा, सो यथा दुष्टधीः । नो भूति सहते परस्य न गुणं, जानाति कोपाकुलो यस्तं लोकविनिन्दितं खलजनं, कः सत्तमः सेवते ॥४२९॥
જે સુકોમલ અને સુખકર શબ્દોનું ઉચ્ચારણ કરે છે પણ વર્તન-કૃત્ય તે તેનાથી વિરૂદ્ધ આચરે છે, સર્ષની માફક જે દુષ્ટબુદ્ધિ મનની વકતા જરાએ ત્યજતે નથી, પરની વિભૂત્તિ સાખી-જોઈ શકતે નથી, તેમજ તે કેપથી આકુલ થઈ ગુણની પીછાણ પણ કરતું નથી, તેવા લોક નિન્જ ખલજનનું ક ઉત્તમજન સેવન કરે. नीचोच्चादिविवेकनाशकुशलो बाधाकरो देहिनामाशाभोगनिरासनो मलिनताच्छन्नात्मनां वल्लभः । सददृष्टिपसरावरोधनपटुर्मित्रप्रतापाहतः कृत्याकृत्यविदा प्रदोषसदृशो वयः सदा दुर्जनः॥ ४३० ॥
નીચ અને ઉચ્ચના વિવેકને નાશ કરવામાં કુશલ, દેહધારીઓને બાધાને કરનારે, આશા ભેગને (દીશા વિસ્તારન), પ્રનાશક, મલીનતાથી આચ્છાદિત જનેને વલ્લભ, સદદષ્ટિ પ્રસારણના અવરોધમાં નિપુણે, મિત્ર પ્રતાપને (સૂર્ય પ્રતાપને) હણનાર, કૃત્ય અને અકૃત્યને નહિ , જાણનાર, પ્રદોષ માફક દુર્જન, સદા વર્યું છે.