________________
૧૬૫
અથવા અને લેાક (લેાકફ્રેંચ-આ લોક અને પરલોક) ને અગાડનારી દુન સંગતિ શું નથી કરતી ? न व्याघ्रः क्षुधातुरोऽपि, कुपितो नाशीविषः पन्नगो नारातिर्बल सत्वबुद्धिकलितो, मत्तः करीन्द्रो न च । तं शक्नोति न कर्तुमत्र नृपतिः कण्ठीरवो नोडुरो दोषं दुर्जनसङ्गतिर्वितनुते यं देहिनां निन्दिता ॥ ४२७ ॥
જગત્ નિન્દ દુર્જન સંગતિ, દેહધારીઓને જે હાનિ કરે છે તે ક્ષુધાતુર વાઘ પણ, અને કુપિત (ઉગ્ર સ્વરૂપી) અતિ ઝેરી સર્પ પણ,અથવા તેા અલ સત્વ અને બુદ્ધિશાળી દુશ્મન પણુ, તેમજ મસ્ત ખનેલા હસ્તી (ગજેન્દ્ર) પણ, તેવીજ રીતે ક્રોધાયમાન થયેલા રાજા અને સ્વેચ્છા વિહારી સિંહ પણ કરી શકતાં નથી.
व्याधव्यालभुजङ्गसँगभयकृत्कक्षं वरं सेवितं कल्पांतोद्गतभीमवी चिनिचितो वाद्धिर्वरं गाहितः । विश्वप्लोषकरोद्धतोज्ज्वलशिखो वह्निर्वरं चाश्रितस्त्रैलोक्योदरवर्तिदोषजनके नासाधुमध्ये स्थितं ||४२८॥
G
શીકારીઓ, દુષ્ટ વાઘ, અને સર્પના સંગથી ભયંકર ખીહામણા વનમાં નિવાસ કરવા મ્હેતર છે. કલ્પાન્ત કાલ વખતે ઉદ્દભૂત-ઉત્પન્ન થએલા ભયંકર મહામેજાઓની છેારા જેની ઉડી રહી છે, તેવા મહા સાગરમાં પ્રવેશ કરવા ( ડુબકી મારવી) તે પણ તર છે. તેમજ વિશ્વને બાળી નાંખનારા અને જ્વલત શિખા વાલા અગ્નિના આશરો લેવા તે પણ વ્હેતર છે, પણ