________________
૧૪૭
मुक्त्वा संसारहेतुत्रितयमपि परंनिंद्यबोधाद्यवद्यं रे रे जीवात्मवैरिन्नमितगतिसुखे चेत्तवेच्छास्ति पूवे ||४२५ ॥
હું પોતાના અહિત કરનારા જીવ, જો તને અપરીમિત આત્મિક સુખ લેવાની ઈચ્છા હોય તેા જ્ઞાન મેળવ, જીનેશ્વર ભગવાનના ઉપદેશેલા તત્ત્વમાં શ્રદ્ધા રાખ, અને દોષ રહિત દન રાખ, તથા પાપથી રહિત ચારિત્ર રાખ, અને વાસ્તવિક તત્વોને બતાવનારા સમ્યક્ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ત્રણે રત્ના જે મોક્ષને આપનારાં છે તેને ધારણ કર, અને તેનાથી વિપરીત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, અને મિથ્યા ચારિત્રના સર્વથા ત્યાગ કર.
પ્રકરણ ૧૭ મું.
-
દુર્જન નિરૂપણુ,
पापं वर्धयते, चिनोति कुमतिं, कर्त्यङ्गनां नश्यति, धर्मे ध्वंसयते, तनोति विपदं संपत्तिमुन्मर्दति । नीतिं हन्ति विनीतिमंत्र, कुरुते कोपं, धुनीते शमं શિવા ટુર્નનસંગતિને તે જો ધ્વનિનો ॥ ૪ર૬ ॥
પાપ વધારે છે. કુમતિ એકઠી કરે છે. કીતિરૂપી સીને નસાડે છે. ધર્મ'ના ધ્વંસ કરે છે, વિપત્તની વૃદ્ધિ કરે છે. સંપત્તિને ઉત્સૂલ કરે છે. નીતિને હરે છે. અનિતિ વિસ્તારે છે. કાપ કરાવે છે અને શાંતિના નાશ કરે છે.