________________
-
संसारापातहेतुं मतिगतिदुरितं कार्यते येन जीवस्तं मोहं मर्दय त्वं यदि सुखमतुलं वांछसि त्यक्तबाधं ॥४२३॥
હે જીવ, જો તું અતુલ અને નિરાબાધ સુખની વાંછા કરતા હોય તે તું આ મેહરૂપી શત્રુને વશ કર-કે જેના લીધે તુ રાગદ્વેષવાળાઓને પણ દેવ માને છે, અંતર અને બ્રાહ્ય એવા પરિગ્રહેાવાળાને ગુરૂ માને છે, અને જીવાને નાશ કરવાવાળા ઉપદેશને ધમ માને છે, અને શરીર વીગેરેથી ઉત્પન્ન થયેલા અનિત્ય સુખને સુખ માને છે.
तीव्रत्रासप्रदायिप्रभवमृतिजराश्वापदत्रातपाते दुःखोव जपंचे भवगहनवने नेकयोन्यद्रि रौद्रे । भ्राम्यन्नायापि नृत्वं कथमपि शमतः कर्मणो दुष्कृतस्य नो चेद्ध करोषि स्थिरपरमधिया वंचितस्त्वं तदात्मन् ।।४२४|| તીવ્ર ત્રાસ આપનાર જન્મ મરણ જરારૂપી દુઃખાના સમુહથી વ્યાસ, અને જુદી જુદી જાતના દુ:ખારૂપી વૃક્ષાથી અંધકારમય થયેલા, અનેક ચેાનિરૂપ પહાડાથી ભરેલા એવા ભયાનક સંસારરૂપી વનમાં તું ભટકતા છતાં હવે હું જીવ, તને કોઇ કર્મીનુસાર દુષ્કર્મીની શાંતિ થવાથી મનુષ્ય ભવ મળેલેા છે, તેા સ્થિર ચિત્ત થઈ ધમ ધ્યાન નહિ કરે તે હે મૂઢ આત્મા ! તું ખરેખર ઠગાઇ જઇશ એટલે સર્વે
ખાઈ નાંખીશ.
ज्ञानं तत्वबोधो जिनवचनरुचिर्दर्शनं धृतदोषं चारित्रं पापमुक्तं त्रयमिदमुदितं मुक्ति हेतु प्रधत्स्व