________________
૧૫
૨ જીવ, જો તું અતુલ અને નિરામાષ એવા નિત્ય સુખને વાંછતા હા, તા સર્વે પ્રાણિઓ સાથે મૈત્રી કર, ગુણવાનાને માન આપ, દુખી મનુષ્યપર દયા રાખ, તારા શત્રુએ સાથે સમભાવ રાખ, જીનેશ્વર ભગવાનના વચના પર શ્રદ્ધા રાખ, ક્રોધરૂપી શત્રુને નાશ કર, ઈંદ્રિય લાગાથી દૂર થા, અને અત્યંત દુઃખ દેવાવાળા જન્મ મરણુ અને જરાથી ભયભીત થા અને કમલથી રહિત થયેલી પવિત્ર અને નિત્ય સુખને આપનાર મેક્ષ સુખની અભિ
લાષા કર.
कर्मानिष्टं विधत्ते भवति परवशो लज्जते नो जनानां धर्माधर्मो न वेत्ति त्यजति गुरुकुलं सेवते नीचलोकं । भूत्वा प्राज्ञः कुलीनः प्रथितपृथुगुणो माननीयो बुधोपि ग्रस्तो येनात्र देही तुद मदनरिपुं जीव ! तं दुःखदक्षं ||४२२||
હે જીવ, ત્હારા પ્રમલ શત્રુ અથવા દુઃખના કરનાર કામદેવ છે કે જે તું પ ંડિત કુલીન ગુણવાન અને સન્માનવાળા હોવા છતાં તારી પાસે અનિષ્ટ કર્યાં કરાવે છે, જેના લીધે તું પરવશ બને છે, અને મનુષ્યાની લજજાની દરકાર કરતાં અટકાવે છે, ધમ અને અધર્મના વિચાર ભૂલાવે છે, ગુરૂજનના સંગ ડાવે છે અને નીચ લેાકાની સેવા કરાવે છે, માટે તેવા શત્રુના ઉપર વિજય મેળવ.
रागायुक्तोपि देवोंतरतदितररजः ग्रंथशक्तोपि साधुजवध्वंसोपि धर्मस्तनुविभवसुखं स्थाष्णु मे सर्वदेति ।