________________
૧૬૪
રે જીવ, નિજ, આત્માના શત્રુ, મિથ્યા મતાને અવલંબન કરનાર, તત્વમાં શ્રદ્ધાથી રહિત, નિતિ અનુષ્ઠાનાના ભક્ત, મૈથુનનુ ઢ અવલંબ કરનાર અને મોક્ષ માર્ગમાંથી વિમુખ અની, ઈંદ્રિયોને વશ થઇ તને ઘણાં સખ્ત દુ:ખે પડેલાં છે છતાં પણ, તું, નિષુદ્ધિ ખની ઇંદ્રિયાને હજી વશ પડેલેા છે, તે તેના સંબંધ હવે છેડી દે.
सर्पव्याघ्रेभवैरिज्वलन विषयमग्राहशत्रुग्रहाद्यान् हित्वा दुष्टस्वरूपान् ददति तनुभृतां ये व्यथां सर्वतोऽपि । तान् कोपादी निकृष्टानतिविषमरिपून्निर्जय त्वं प्रवीणान રે રે નીવ ! મહીનમામનતિમતે ધમ નવરાત્રો ॥ ૪૨૦
૨ જીવ, સ` વાઘ હસ્તી બૈરી અગ્નિ યમ ગ્રાહ અને ગ્રહ આદિ બીજા પદાર્થી જે મનુષ્યેાને બધી રીતે દુ:ખ આપે છે, તેને તારા શત્રુ માને છે અને ક્રોધ માન માયા લાલ વીગેરે જે અતિ કઠોર ભાભવમાં પીડા કરનારા છે, તેને તારા હિત કરનારા સમજે છે, તેમાં તુ ભૂલ કરે છે. માટે વાઘ વીગેરેને છેાડી તારા ખરા શત્રુઓને વશ કરી સમસ્ત પ્રકારથી શત્રુઓ વિનાના થઈ જા. मैत्रीं सत्वेषु, मोदं गुणवति, करुणां क्लेशिते देहभाजि, मध्यस्थत्वं प्रतीपे, जिनवचसि रतिं, निग्रहं क्रोधयोधे । अक्षार्थेभ्यो निवृत्ति, मृतिजननभवाद्भीतिमत्यंतदुःखाद् रे जीव त्वं ! विधत्स्व च्युतनिखिलमंले मोक्षसौरव्येऽअभिलाषं