________________
૧૬૩
હે જીવ, જેવી રીતે કલ્પના અંત સમયે ઉપજેલા જોસવાળા પુષ્કળ પવનના વેગથી સમુદ્રના મોજાને રાકવા સારૂ કોઇ સમથ નથી, તેવી રીતે મન એટલું બધું ચંચલ અને જોરવાળુ છે કે તેના વેગને તત્વના જાણનાર પણ રોકવા શક્તિમાન નથી, વળી પૂર્વ કાળમાં ચંચળ વૃત્તિને ધારણ કરનારા ઘણા મનુષ્યેા નાશ પામેલા છે, તે તું ધીરતા પૂર્વક તારા વેગવાળા મનને શાંત કરીશ તે પરમ સુખ આપનારા મેક્ષ સ્થાનને તું જરૂર પામીશ. रे पापिष्ठातिदुष्ट ! व्यसनगतमते निद्यकर्मप्रसक्त न्यायान्यायानभिज्ञ प्रतिहतकरुण व्यस्तसन्मार्गबुद्धे । किं किं दुःखं न यातो विनयवशगतो, येन जीवो विषह्यं त्वं तेनैनो निवर्त्य प्रसभमिह मनो जैनतत्वे निधेहि ||४१८ ||
પાપિષ્ટ અને અતિદુષ્ટ ઈંદ્રિય ભાગમાં લાલુપ્તવાન નીચકમ કરવાવાળા અને ન્યાય અન્યાયની અવગણના કરનાર નીચી, સન્મામાંથી વિમુખ થયેલા હે જીવ! તે વિષયને વશ થઇ કયા કયા દુખા ભાગળ્યાં નથી તે તેમાંથી હવે પાછે ફર, અને તેને છેડી દે. અને જૈન તત્ત્વામાં તારા મનને લગાવ, એટલે તેનુ ધ્યાન કરવામાં રાક. लज्जाहीनात्मशत्रो कुमतगतमते त्यक्ततत्त्वप्रणीते धृष्टानुष्ठाननिष्ठ स्थिरमदनरते मुक्तिमार्गाप्रवृत्ते संसारे दुःखमुग्रं सुखर हितगताविंद्रियैः प्रापितो यैદ્વેષામયાપિ નીવ! પ્રગત્તિ ગતઘુળ! ધ્વસ્તયુદ્ધ! શિë૪૨૬૫