________________
૧૫૭
હે જીવ, જે અપવિત્ર જન્મનું સ્થાન છે, વીજલીના જેવું જે અસ્થિર છે, જુદાજુદા દોષરૂપી સર્યાંનું જે સ્થાન છે, આધિ વ્યાધિરૂપી નદીએના જે સમુદ્ર છે, પાપરૂપી પાણીના ભરેલા ઘડા છે, અને જુદાજુદા મલના ભંડાર છે, તેવા તારા અહિતકારી શરીરપર તું મમતા શું કરવા રાખે છે માટે તેવા શરીરપરથી મમતા છેડી દઈ ધમ કાર્ય નિત્ય કરવા શરૂ કર.
यच्चित्तं करोषि स्मरशर निहतः कामिनीसंग सौख्ये तद्वत्त्वं चेज्जिनेंद्रप्रणिगदितमते मुक्तिमार्गे विदध्याः । किं किं सौख्यं न यासि प्रगतभव जरामृत्युदुःखप्रपंचं iracha fafate स्थिर परमधिया तत्र चित्तस्थिरत्वं ॥ ४०६ ॥
હે જીવ! જેવી રીતે તું તારા મનને કામ દેવના શરથી વિંધાઇ જઈ સ્ત્રી સંગના સુખમાં લગાવે છે, તેવી રીતે ખીજા કામકાજ ઊંડી અનેદ્ર ભગવાને પ્રતિપાદિત મેક્ષના માર્ગમાં લગાવી દે, તેા જન્મ જરા મૃત્યુ આદિ દુખાથી રહિત થઇ, કયા કયા અનંત સુખ તુ ના પામે ? માટે સમસ્ત ચિંતાઓને છેડી ૪ઇ તારા મનને પરમ પવિત્ર માર્ગોમાં સ્થિર કર.
सद्यः पातालमेति प्रविशति जलधिं गाहते देवगर्भ भुंक्ते भोगान्नराणाममरयुवतिभिः संगमं याचते च । वांछत्यैश्वर्य रिपुसमितिहतेः कीर्तिकांतां ततश्च
त्वं जीव चितं स्थिरमतिचपलं स्वस्य कृत्यं कुरुष्व ॥ ४०७ ॥