________________
૧૫૮
હે જીવ! તારૂં ચિત્ત બહુ ચંચલ છે કારણ કે કોઈ વખત પાતાલમાં પેસી જાય છે, સમુદ્રમાં અંદર ઘુસી જાય છે, સ્વર્ગને રસ્તા પર ચઢી જાય છે, મનુષ્યોના ભંગ ભગવે છે, કદાચિત દેવાંગનાના સંગની ઈચ્છા કરે છે, કદાચિત ધન ધાન્ય પ્રાપ્તિ માગે છે, કદાચિત શત્રુઓના નાશ કરનારી કીર્તિરૂપી કાંતાની ચાહના કરે છે, માટે તેને ધર્મ કાર્યમાં લગાવી તારા ચિત્તને સ્થીર કર.
नो शक्यं यनिषेछु त्रिभुवनभवनप्रांगणे वर्तमानं सर्वे नश्यति दोषा भवभयजनका रोधतो यस्य पुंसां । जीवाजीवादितत्त्वप्रकटननिपुणे जैनवाक्ये निवेश्य तत्त्वे चेतो विदध्याः स्ववशमुखपदं स्वं तदा त्वं प्रयासि॥४०८॥
હે જીવ, આ ચિત્ત જે ત્રણે લેકના આંગણામાં ફરવાવાળું છે, અને જેને રોકવાથી જન્મ મરણના સર્વે દુઃખ નાશ પામે છે. તે હે જીવ, આવા ચંચલ ચિત્તને જીવ અજીવ આદિ યથાર્થ તને પ્રકટાવનાર જનશાસ્ત્રોના વિચારમાં લગાવી દે, જેથી કરી તને આત્માધીન રવતંત્ર સુખ પ્રાપ્ત થઈ જાય.
मित्रत्वं याति शत्रुः कथमपि सुकृतं नापहर्तुं समर्थों जन्मन्येकत्र दुःखं जनयति भविनां शक्यते चापघातुं । તૈ મોથ વૈરી મૃતનનનનરાવ નીવ! રાत्तस्मादेनं निहत्य प्रशमशितशरैमुक्तिभोग भज त्वं ॥४०९॥