________________
૧૫૬
The
Pacing
and le
t best
હે દીન આત્માઓ! જે તમને આ સંસારમાં યુવા , વસ્થાવાળી, કઠીન સ્તનવાળી, કમળના જેવા નયનવાળી,
સ્થલ નિતંબવાળી, ચંદ્ર વદનવાળી, પારકી સ્ત્રીઓને જોઈ તેમના માટે લાલસા થઈ આવતી હોય તે બીજી બધી વાત છે દઈ સુકૃત-ધર્મ કરવાનું શરૂ કરે, કારણ કે સુંદર મુખવાળી સ્ત્રીઓની લાલસા જેવા વાંછિત ફળની પ્રાપ્તિ ધર્મ વિના થઈ શકતી નથી. लक्ष्मी प्राप्याप्यनामखिलपरजनप्रीतिपुष्टिप्रदात्रीं कांतां कांतांगयष्टिं, विकसित वदनांचिंतयस्यात चित्तः। तस्याः पुत्रं पवित्रं प्रथितपृथुगुणं तस्य भार्यां च तस्याः पुत्रं तस्यापि कांतामिति विहितमतिः खिद्यसे जीव मूढ॥४०४॥
હે જીવ! આ સંસારમાં તું પિતે દુઃખનું ઉપાર્જન કરી ખેદ કરે છે, કારણકે લક્ષ્મી મેળવવા સારૂ તરસતે ફરે છે, અને જ્યારે લક્ષ્મી મળે છે ત્યારે સમસ્ત કુટુંબી તથા અન્ય લકે પણ પ્રીતિ કરવા લાગે છે, અને ફરીથી દુખી થઈ મનહર મૂતિધારી સ્ત્રીની ચાહ કરવા માંડે છે, અને પછીથી તેના પુત્ર માટે અને તેની સ્ત્રીના માટે અને તેના પુત્ર માટે અને તેના વિવાહ અને પુત્રને માટે એવી રીતે પરંપરા વાંછના વધતી જાય છે. जन्मक्षेत्रेऽपवित्रे क्षणरुचिचपले दोषसोरुरंधे देहे व्याधादिसिंधुप्रपतनजलधौ पापपानीयकुंभे । कुर्वाणो बंधुबुद्धिं विविधमलभृते यासि रे जीव ! नाशं संचित्यैवं शरीरे कुरु हतममतो धर्मकर्माणि नित्यं ॥४०॥