________________
૧૫૪ श्रीमदमितगतिसौख्यं परमं परिहरति मानमपहन्ति । विरमति वृषतस्तनुमानुदरदरीपूरणाशक्तः ।। ३९९ ॥
ઉત્તર દરી (ગુફા) પુરણ કરવાને અશક્ત જા શ્રીયુક્ત પરમ અમિત ગતિ-માક્ષનું સુખ ત્યજે છે, સ્વમાન મુકે છે, અને ઉત્તમ કાર્યથી વિરમે છે.
शुभसंतोषवारिपरिषेकबलेन यतिः सुदुःसहं शमयति यः कृतान्तसमचेष्टितमुत्थितमौदरानलं । व्रजति सरोग शोकमदमत्सरदुःखवियोग वर्जितं विगलितमृत्युजननमपविघ्नमनर्धमनन्तमास्पदं ॥ ४००॥
જે યતિ જના મરણ સમાન દુઃખ દેનારા મહાકટે સહન થાય તેવા ઉત્પન્ન થએલા ઉદરાનલને શુભ સંતાષરૂપી વારિના સિંચન ખલે કરીને શાન્ત કરે છે, તે રોગ શાક મદ મત્સર દુઃખ અને વિચાગથી વત, મૃત્યુ અને જનનથી રહિત, વિઘ્ન રહિત, અનઘ પૂજવા ચેાગ્ય અનન્તપ૪-મેાક્ષને પામે છે.
પ્રકરણ ૧૬ મું.
જીવ સમેધન સ્વરૂપ.
सर्पत्स्वतिप्रसृतप्रतततमतमस्तोममस्तं समस्तं सावित्री प्रदीप्तिर्नयति वितनुते पुण्यमन्यद्धिनस्ति ।