________________
૧૫
દ્વીપમાં, સમુદ્રમાં, ગહનવનમાં, વૈરીના સમુહ મળે, પુર્વકૃત સુકૃત, ચાકરની માફક હમેશાં મનુષ્યનું રક્ષણ કરે છે. नश्यतु यातु विदेशं प्रविशतु धरणीतलं खमुत्पततु । विदिशं दिशं तु गच्छतु नो जीवस्त्यज्यते विधिना ॥३६४॥
ન્હાસી જાઓ, વિદેશમાં જાઓ, ધરણીતલમાં પેસી જાઓ, આકાશમાં ઉલ જાઓ, દિશા કે વિદિશામાં જાઓ, તોપણ વિધિ જીવને ત્યજતો નથી. शुभमशुभं च मनुष्यैर्यत्कर्म पुराजितं विपाकमितम् । तद्भोक्तव्यमवश्यं प्रतिषेद्धं शक्यते केन ॥ ३६५ ॥
મનુષ્ય પુર્વે કીધેલું-બાંધેલું શુભ કે અશુભ કર્મ જે ઉદયમાં આવે છે તે અવશ્ય જોગવવું પડે છે. તેને પ્રતિવેધ કરવાને કણ સમર્થ છે? धनधान्यकोशनिचयाः सर्वे जीवस्य सुखकृतः सन्ति । भाग्येनेति विदित्वा विदुषा न विधीयते खेदः ॥ ३६६ ॥
ધન, ધાન્ય, ખજાને વિગેરેને સંચય સર્વે ભાગ્ય યોગેજ જીવને સુખકૃત થાય છે એમ જાણે પંડિત જને ખેદ ધરતા નથી. दैवायत्तं सर्व जीवस्य सुखासुख त्रिलोकेऽपि । बुध्देति शुद्धधिषणाः कुर्वन्ति मनःक्षति नात्र ॥३६७॥
ત્રિલેક મળે જીવનું સુખ કે અસુખ સર્વ દેવાધીન છે, શુદ્ધ બુદ્ધિજને એમ જાણીને મનને ખેદ પમાડતા નથી.
૧૦