________________
दातुं हत् किंचित्सुखासुखं नेह कोऽपि शक्नोति । त्यक्त्वा कर्म पुराकृतमिति मत्वा नाशुभं कृत्यं ॥३६८॥
પુરાકૃત કર્મ (દેવ) સિવાય, કેઈ પણ કિંચિત્ માત્ર સુખ યા અસુખ દેવાને કે હરવાને શક્તીમાન નથી એમ માનીને મનુષ્યએ શુભ કૃત્ય કરવું. नरवरसुरवरविद्याधरेषु लोके न दृश्यते कोऽपि । शक्नोति यो निषेद्धं भानोरिव कर्मणामुदयः ॥ ३६९ ।।
નરવર સુરવર અને વિદ્યાધર મહેલે કઈ પણ એ દષ્ટિગોચર થતું નથી કે જે સૂર્યના ઉદયની માફક કર્મને ઉદય અટકાવવાને શક્તીમાન હોય.
નેટ–(સૂર્યને ઉદય અટકાવવાને કેઈની તાકાત નથી તેમ કમને ઉદય પણ કઈ અટકાવી શકે નહિ.) दयितजनेन वियोगं संयोगं खलजनेन जीवानां । सुखदुःखं च समस्तं विधिरेव निरङ्कुशः कुरुते ॥ ३७० ॥ - પ્રિય જનો વિયોગ દુષ્ટ જનનો સંગ અને સમસ્ત સુખ દુઃખ નિરંકુશ વિધિ જીવને કરાવે છે. अशुभोदये जनानां नश्यति बुद्धिन विद्यते रक्षा। ... मुहृदोऽपि सन्ति रिपवो विषमविषं जायते त्वमृतं ॥३७१॥
અશુભ કર્મના ઉદયે જીવની બુદ્ધિ નાશ પામે છે, આશયનું સ્થાન રહેતું નથી, મિત્રે પણ શત્રુ બને છે, અને અમૃત હલાહલ વિષરૂપે પરિણમે છે.