________________
૧૪૩ ગતબુદ્ધિ મનુષ્ય સુખ દુઃખના નિમિત્તથી શા માટે ખિન્ન થાય છે, કારણ કે પ્રાણીઓને વિધિએ નિર્માણ કરેલું જ પરિણમે છે. તે પછી બહુ વિતર્કથી શું લાભ? दिशि विदिशि वियति शिखरिणि संयति गहने वनेऽपियातानां। योजयति विधिरभीष्टं जन्मवतामभिमुखीभूतः ॥ ३५॥
દિશામાં, વિદિશામાં, આકાશમાં, શિખરપર, લડાઈમાં કે ગહનવનમાં ગએલા પ્રાણુઓ પ્રતિ અભિમુખીભૂત એટલે તુષ્ટ વિધિ અભીષ્ટની સાથે જે છે. यदनीतिमतां लक्ष्मीर्यदपथ्यनिषेविणां च कल्यत्वं । अनुमीयते विधातुः स्वेच्छाकारित्वमेतेन ॥ ३५६ ॥
જે અનીતિ માર્ગ પ્રવર્તન કરવાંવાલાને લક્ષ્મી અને અપગ્ય સેવીઓને નિરોગીપણું પ્રાપ્ત થાય છે, તેથી તે આથીજ દેવનું સ્વેચ્છાચારીપણું જાહેર દેખાઈ આવે છે. जलधिगतोऽपि न कश्चित्कश्चित्तटगोऽपि रत्नमुपयाति । पुण्यविपाकान्मयों मत्वेति विमुच्यतां खेदः ॥ ३५७ ॥.
પુણ્ય વિપાકને લીધે કે માણસ સમુદ્રમાં પેસીને તો કઈ કનારા પરથીજ રત્ન પ્રાપ્ત કરે છે એમ માની હે ! ને ! ખેદ મા કરો. मुखमसुखं च विधत्ते जीवानां यत्र तत्र जातानां । कर्मैव पुरा चरितं कस्तच्छक्नोति वारयितुं ॥ ३५८ ॥
ગમે તે ઠેકાણે જન્મેલા જીવોના સુખ કે અસુખની પુરાકૃત કર્મો જ પેજના કરે છે તે કમને વારવાને કણ સમર્થ છે?