________________
૧૪૨
विपरीते सति धातरि साधनमफलं प्रजायते पुंसां । दशशतकरोऽपि भानुर्निपतति गगनादनवलम्बः ॥३५०॥
વિધાતા જ્યારે વિપરીત હય ત્યારે પુરૂષના સર્વ સાધન અફળ થાય છે. દશ હજાર કીરણને ધરનારે ભાનુ-સૂર્ય પણ ગગનમાંથી અવલંબન રહિત નીચે પડે છે. यत्कुर्वनपि नित्यं कृत्यं पुरुषो न वाञ्छितं लभते । तत्रायशो विधातुर्मुनयो न वदन्ति देहभृतः ॥ ३५१ ॥
નિત્ય કૃત્ય કરવા છતાં પણ જે પુરૂષ વાંચ્છીતની પ્રાણી નથી પામતે તે ત્યાં વિધાતાને દોષ છે, પણ મુનિઓ પુરૂષને દેષ નથી કાઢતા. बान्धवमध्येऽपि जनो दुःखानि समेति पापपाकेन । पुण्येन वैरिसदनं यातोऽपि न मुच्यते सौख्यैः ॥ ३५२ ॥
પાપને પાક થવાથી મનુષ્ય બાઘવ મધ્યે પણ દુઃખ પામે છે અને પુણ્યના ઉદય વખતે વૈરીના ઘરમાં જાય તે પણ સુખ તેને છેડતું નથી. पुरुषस्य भाग्यसमये पतितो वज्रोऽपि जायते कुसुमं । कुसुममपि भाग्यविरहे वज्रादपि निष्ठुरं भवति ॥ ३५३ ।।
પુરૂષના ભાગ્યોદય સમયે વજા પડયું હોય તે પણ તે કુસુમ માફક થઈ જાય છે જ્યારે ભાગ્ય વિરહે કુસુમ પણ વાથી પણ અધિક નિષ્ઠુર થાય છે. किं सुखदुःखनिमित्तं मनुजोऽयं खिद्यते गतमनस्कः । परिणमति विधिविनिर्मितमसुभाजां कि वितर्केण ॥ ३५४ ॥