________________
૧૧૭
नयनयुगलं व्यक्तं रूपं विलोकितुमक्षमं पलितकलितो मूर्धा कंपी श्रुती श्रुतिवर्जिते वपुषि जरसाश्लिष्टे नष्टं विचेष्टितमुत्तमं
मरणचकितो नांगी धत्ते तथापि तपो हितं ॥ २९० ॥ જ્યારે જરા શરીરને આશ્લેષ કરે છે, ત્યારે નયન યુગલ વ્યક્ત રૂપને જોવાને પણ અશકતીમાન થાય છે. માથુ ડાલ્યા કરે છે, અને પલીથી ભરાઇ જાય છે. ક શ્રવણશક્તિ રહિત થાય છે અને ઉત્તમ ચેષ્ટા પણ નાશ પામે છે, તાપણ મરણથી ચિકત થયેલા મનુષ્ય હિતકારણ તપને ધારણ કરતા નથી. द्युतिगतिधृतिप्रज्ञालक्ष्मीपुरःसरयोषितः
सितकचवलिव्याजान्मर्त्य निरीक्ष्य जरांगनां प्रति रुषा तृष्णा नारी पुनर्न विनिर्गता त्यजति हि न वा स्त्री पेयांसं कृतागसमप्यलं ।। २९१ || માથાના વાળ સફેદ થવાથી જરારૂપી શાકયની સત્તા પુરૂષપર જામેલી છે. એમ જોઇને ઇર્ષ્યાથી કાંતિ, ગતિ, ધૃતિ, બુદ્ધિ લક્ષ્મી આદિ સ્ત્રીએ તા તેને છેડીને ચાલી જાય છે. પણ એક તૃષ્ણારૂપી સ્ત્રી જતી નથી તે બરાબર છે, કારણ અપરાધી એવા પણ પેાતાના પ્રીયતમને સ્ત્રી હજી શકતી નથી.
परिणतिमतिस्पष्टां दृष्ट्वा तनोगुणनाशिनीं
झटिति तु नराः संसाराब्धेः समुत्तरणोद्यताः जिनपतिमतं श्रित्वापूतं विमुच्य परिग्रहं
विति तं कृत्यं सम्यक्तपश्चरणादिकं ॥ २९२॥