________________
૧૬
કેશ પણ જેના મૃદુ થયા છે, એવી રીતે દુષ્ટ પાપીણી જરા મનુષ્યને ફરી બાળક બનાવી દે છે.
अह नयने मिथ्याग्वत्सदी क्षणवर्जिते श्रवणयुगलं दुष्पुत्रो वा भृणोति न भाषितं स्खलति चरणद्वंद्वं मार्गे मदाकुललोकव
द्वपुषि जरसा जीर्णे वर्णों व्यपैति कलत्रवत् ॥ २८८॥
અહે। શરીર જરાથી જ્યારે જીણું થાય છે ત્યારે નયના મિથ્યાષ્રીની સમાન સદ્દન ( સમ્યક્દન ) શક્તિ રહિત થાય છે, કુપુત્રની જેમ કણ યુગલ ખેલેલું સાંભળતા નથી, મદથી આકુળ થએલા લેાકની જેમ રસ્તામાં ચરણુ સ્ખલના પામે છે, અને અંગ પરના વર્ણ કલત્રની જેમ જતા રહે છે.
'
मुदितमनसो दष्टवा रूपं यदीयम कृत्रिमं परवशधियः कामक्षिप्तैर्भवंति शिलीमुखैः
धवलितमुख भ्रूमूर्धानं जरसा (?) धरात्रयं
झटिति मनुजं चांडालं त्यजति जनीजनाः ॥ २८९ ॥
જે સ્ત્રીઓ પહેલાં જે પુરૂષનું અકૃત્રિમ સ્વભાવિક રૂપ નિહાળીને આનંદ પામતી હતી, અને જેમાં કામના આણુથી વિંધાઈ જઈ પરવશ બની જેને આધિન થતી હતી, તેઓ જ્યારે તેજ પુરૂષને જરાથી શ્વેત થયેલા મુખવાળા જીવે છે ત્યારે તેને ચાંડાલની જેમ અસ્પૃશ્ય ગણી તરતજ ત્યજી જાય છે.