________________
૧૧૫
निहितमनसं तृष्णानार्थी निरीक्ष्य नरं भृशं पलितमिषतो जातेा वा करोति कचग्रहं ॥२८५॥
આ ભયંકર જરારૂપી સ્ત્રી તૃષ્ણા રૂપી સ્ત્રીમાં પુરૂષને ફસેલે દેખીને ઈષ્ય ઉત્પન્ન થવાથી પલીના મીષે તેના કેશ ગૃહણ કરે છે, અને સંસારરૂપી ગૃહમાં વસનારા સમસ્ત પ્રાણીઓના દેહમાં કેપથી કંપારી છોડાવે છે. विमदमृषिवच्छ्रीकंठं वा गदांकितविग्रह
शिशिरकरवक्त्रं वेशं विरूपविलोचनं रविमिव तमोमुक्तं दंडाश्रितं च यमं यथा वृषमपि विना मयं निंद्या करोतितरां जरा ॥२८६॥
નિંદવાયેગ્ય જરા ઉત્તમ જનને પણ નાહક રૂષીની માફક મદથી રહિત, શ્રીકંઠ(શિવ-વિષ્ણુ) ની માફક ગદાંકિત શરીરવાળો, ચંદ્રની જેમ સફેદ પુણી જેવા મુખવાળે, વિરૂપ અને આંખને ન ગમે તેવા વેષવાળે, સુર્યની જેમ તમે મુક્ત નિંદ્રાથી રહિત અને યમની માફક દંડ લાકના અવલંબન વાળ બનાવે છે. विगतदशनं शश्वल्लालातताकुलमुक्तकं
स्खलति चरणाक्षेपं तुंडापरिस्फुटजल्पनं रहितकरणव्यक्तारंभं मृदूकृतमूर्धजं
पुनरपि नरं पापा बालं करोतितरां जरा ॥२८७॥
દાંત વગરને, હમેશ નિકળતી લાળથી ખરડાયેલા છે મુખના છેડા જેના, ચાલવામાં સ્લખના પામતે, મુખથી અસ્પષ્ટ લવારે કરતે, જેની ઈદ્રિ સતેજ નથી, અને