________________
D
અંગવાળા મને જરા અળાત્કારથી ભોગવે છે. જગતમાં યુવતિ અને ઔષધ શુ રત (કામ ક્રીડાથી) મુક્ત છે ? भवति विषयान भोक्तुं मोक्तुं न च क्षमचेष्टितो
पुषि जरसा जीर्णो देही विधूतबलः परं रसति तरसा त्वस्थीनि श्वा यथा त्रपयोज्झितः
कररसनया धिग्जीवानां विचेष्टितमीदृशं || २७४||
જો કે વૃદ્ધાવસ્થામાં પુરૂષ બળરહિત અને જીણુ અંગવાળા થાય છે, તેા પણ વિષયાને તજવાને તેની ઈચ્છા થતી નથી બલ્કે ભાગવવાની ઇચ્છા થતી રહે છે. જેમ કુતરા બેશરમ બની તૃષ્ણાને વશ થઈ માંસ રહિત શુષ્ક હાડકાના આનંદથી આસ્વાદ કરે છે અને છેડતા નથી. તેમ! માટે જીવાની આવી ચેષ્ટાને ધિક્કાર છે.
तिमिरपिहिते नेत्रे लालावलीमलिनं मुखं
विगलितगती पादौ देहो विसंस्थुलतां गतः पलितकलितो मूर्धा कंपत्यबोधि जरांगना
मिति कृतपदां तृष्णा नारी तथापि न मुंचति ॥ २७५॥
આ દુનિયાના એવા સામાન્ય નિયમ છે કે જ્યારે સ્ત્રી પાતાની આસક્તિ બીજી સ્ત્રી સાથે ચાલતી જાણે છે કે તરત પેલી સ્ત્રી તેને તજી દે છે, પણ તૃષ્ણારૂપી સ્ત્રી તે એવી નિજજ છે કે આ સામાન્ય નિયમનું ઉલ્લંધન કરનારી છે. કારણકે જરારૂપી અન્ય સ્ત્રીએ પુરૂષના કબજો લીધા અને પોતાની સત્તા જમાવી છે એમ જીવે છે, એટલે કે મનુષ્યના નેત્રમાંથી તેજ અલેપ થઈ ગયું, ”