________________
૧૦૯
जनयति जने नुद्यां निंदामनर्थपरंपरां
हरति सुरभि गंध देहाज्जरा मदिरा यथाः ||२७१ ॥
મદિરાની જેમ જરા શરીરને અસ્થિર મનાવે છે. મનુષ્યની દૃષ્ટિની ભ્રાન્તિ કરે છે. મહાબળે કરીને અન્યકતાચ્ચારણ કરાવે છે. ગતિની ક્ષતિ કરે છે. ધિક્કારવા ચેાગ્ય અને નિંદનિય અનથ પર પરાયે જન્મ આપે છે અને દેહના સુરભિગ’ધનું હરણ કરે છે. भवति मरणं प्रत्यासन्नं, विनश्यति यौवनं प्रभवति जरा सर्वागानां विनाशविधायिनी विरमत बुधाः कामार्थेभ्यो वृषे कुरुतादरं
वदितुमिति वा कर्णोपांत स्थितं पलितं जने ॥ २७२॥ વૃદ્ધાવસ્થાને ત પળી-ધાળાવાળ કર્ણ પાસે જઈને કહે છે કે હે યુદ્ધજના કામ અને અથથી વિરામ પામે ને ઉત્તમ ધન આદર કરેા-કારણ મરણુ તદ્દન નજીકમાં છે. યૌવન નાશ પામે છે, અને સર્વે અંગના વિનાશ કરનારી જરાનું સામ્રાજ્ય વર્તે છે. मदनसदृशं यं पश्यंती विलोचनहारिणी
शिथिलिततनुः कामावस्थां गता मदनातुरा तदपि जरसा शीर्ण मर्त्य बलादि भोज्यते जगति युवतिर्वा भैषज्यं विमुक्तरतस्पृहा ||२७३ ||
જે મદન તુલ્ય નરને જોઈ ને વિલેાચન હારિણી, મદનની પીડાથી આતુર બનેલી અને તેથી શિથિલ થયેલ · શરીરવાળી સ્ત્રી કામાવસ્થાને પ્રાપ્ત થતી હતી, તેજ વિક્ષીણુ