________________
निवृत्तलोकव्यवहारवृत्तिः ।
संतोषवानस्तसमस्तदोषः यत्सौख्यमाप्नोति गतांतरायं
किं तस्य लेशोऽपि सरागचित्तः ॥२३७॥ લેક વ્યવહારની વૃત્તિથી નિવૃત્ત થયેલ સંતેષી, અને સમસ્ત દેષ રહિત, જે અંતરાય રહિત સુખ પ્રાપ્ત કરે છે. તેને લેશ પણ શું સરાગ ચિત્ત મનુષ્ય પ્રાપ્ત કરશે? ससंशयं नश्वरमंतदुःख
सरागचित्तस्य जनस्य सौख्यं तदन्यथा रागविवर्जितस्य
तेनेह संतो न भजति रागं ॥२३८॥ સરાગ ચિતવાળા મનુષ્યનું સુખ સસંશય, નશ્વર, અને અંતમાં દુખ આપનારું હોય છે. જ્યારે રાગરહિતને તેમાંથી વિરૂદ્ધ અશંસય શાશ્વત અને અનંત સુખને આપનારૂં થાય છે તેથી સંત પુરૂષે રાગને તજે છે. विनिर्मलं पार्वणचंद्रकांत
___ यस्यास्ति चारित्रमसौ गुणज्ञः मानी कुलीनो जगतोऽभिगम्यः
कृतार्थजन्मा महनीयबुद्धिः ॥२३९॥ અતિનિર્મળ અને પૂર્વના પૂર્ણચંદ્રજેવું ઉજવલ જેનું ચરિત્ર છે તે ગુણા, માનગ્ય, કુલીન, જગત અભિગમ્ય, કૃતાર્થ જન્મ અને મહાબુદ્ધિશાળી છે.