________________
૯૪
कषायसंगौ सहते न वृत्तं
समाईचक्षुर्न दिनं च रेणुं कषायसंग विद्युनंति तेन
चारित्रवतो मुनयः सदापि ॥ २३४ ॥
જેમ દુખવા આવેલી આંખવાલા મનુષ્ય પ્રકાશ અને રજકણુ સહન કરી શકતા નથી, તેમ કાય ચુક્ત જન ચારિત્ર ધારણ કરી શકતા નથી, તેથી ચારિત્રવાન મુનિએ કષાયના સંયોગને સવથા દૂર કરે છે.
निःशेष कल्याण विधौ समर्थ
यस्यास्ति वृत्तं शशिकांतिकांत
भर्त्यस्य तस्य द्वितयेऽपि लोके
न विद्यते काचन जातुभीतिः ॥ २३५ ॥ સમસ્ત કલ્યાણની વિધિમાં સમ જે મનુષ્યનુ ચારિત્ર ચંદ્રની કાન્તિ જેવું નિમાઁળ હોય છે તેને દ્વીતીય ભવમાં જન્મવાની કશી મીક રહેતી નથી.
न चक्रनाथस्य न नाकिराजो
न भोगभूजस्य न नागराजः आत्मस्थितं शाश्वतमस्तदोषं
यत्संयतस्यास्ति सुखं विबाधं ॥ २३६ ॥
આત્મ સ્થીત, શાસ્ત્રત, દોષ રહિત, અને ખાધા રહિત સયતિને જે સુખ હાય છે, તે સુખ ચક્રવતી સ્વપીતિ ભાગરાજ અને નાગરાજાઓને પણ હેતું નથી.