________________
૩.
ચાતા ઉપશમ માત્રથી પ્રગટ થાય છે. જ્યારે બાકીનાં ચાર ચારિત્ર તે કષાયેાના ક્ષયાપશમથી થાય છે.
પચીસકષાયે
અનંતાનુ ખંધી ચાર–પ્રત્યાખીની ચાર અપ્રત્યાખાની ચાર અને સંજવલન ચાર એમ ૧૬ તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરૂષ વેદ, અને નપુંસક વેદ એ-૯ મલી ૨૫ જાણવા.
सद्दर्शनज्ञानफलं चरित्रं ते तेन हीने भवतो वृथैव
सूर्यादिसंगेन दिवेव नेत्रे
નૈતાજી ચેન વૃત્તિ અંતઃ ॥૨૭૨
જેમ સુર્યાદિકના પ્રકાશ વિના નેત્ર વ્યથ છે, તેમ સમ્યક્દન અને સમ્યક્ જ્ઞાન ચારિત્ર વિના વૃથા સમજવા. માટે સમ્યક્ દન અને સમ્યક્ જ્ઞાનનું ફળ ચારિત્ર છે અને ચારિત્રના સંગથી સમ્યક્ દન અને સમ્યક્ જ્ઞાન અભીષ્ટ વસ્તુ પ્રાપ્ત કરાવે છે. એમ સંત પુરૂષા કથન કરે છે.
कषायमुक्तं कथितं चरित्रं कषायवृद्धावपघातमेति
यदा कषायः शममेति पुंस
स्तदा चरित्रं पुनरेति पूतं ॥ २३३ ॥
કષાયના અભાવથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, અને કષાયની વૃદ્ધિથી ચારિત્ર ગુણના ઉપઘાત (નાશ) થાય છે, કારણકે જ્યારે મનુષ્યેાના કષાય શાન્ત થાય છે, ત્યારેજ તેઓને પવિત્ર એવું ચારિત્ર ફ્રી પ્રાપ્ત થાય છે.