________________
તેમાં ત્રસ, બેઇદ્રિય, તેઇદ્રિય, ચઉરિંદ્રિય, પંચેંદ્રિય એમ ચાર પ્રકારે કહ્યા છે. જ્યારે સ્થાવર, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ કાય એમ પાંચ પ્રકારના કહ્યા છે. આ સર્વ જીવોની મન વચન કાયાવડે રક્ષા કરવી, તેનું નામ પવિત્ર એવું અહિંસા વ્રત કહ્યું છે. स्पर्शन वर्णेन रसेन गंधा
- द्यदन्यथा वारि गतं स्वभावं तत्पाशुकं साधुजनस्य योग्यं ।
પાતું મુદ્રા નિયંતિ નૈનાદ ારા જે જલમાંથી જલના સ્વભાવ ભૂત, સ્પર્શ વણે રસ અને ગંધ નીકળી ગયા હોય, અર્થાત જીવરહિત જલ થયું હોય તેવું નિર્દોષ જલ સાધુજનને પીવા ગ્ય છે. એમ જૈન મુનીઓ કથન કરે છે. उष्णोदकं साधुजनाः पिबति.
मनोवाकायविशुद्धिलब्धं एकान्ततस्तत्पिवतां मुनीनां -
षड् जीवघातं कथयति संतः ॥२१५॥ મન વચન અને કાયાની વિશુદ્ધિથી પ્રાપ્ત થયેલું ઉષ્ણજલ સાધુ જન પીએ છે, પણ જે મુનીઓ એકાંતથી (મન વચન કાયાની શુદ્ધિવિના કેવળ ઉષ્ણુ જલની ખાતર જ) તે પીએ છે, તેઓ છ કાયજીવના ઘાતક છે એમ સંત. "પુરૂષ કહે છે.