________________
द्विधा सरागेतरभेदतश्च - ગંગાયત સાધનસાધ્ય રેશ - આત્માના સભ્ય ચારિત્ર ગુણને ઘાત કરવાળી જે ચારિત્ર મેહનીય નામક કર્મની પ્રકૃતિ, તેને ક્ષય, ઉપશય, અથવા ક્ષપશય થવાથી આત્મામાં ચારિત્ર ગુણ પ્રગટ થાય, માટે તે ચારિત્ર ક્ષાયિક, ઔપથમિક અને ક્ષાપશમિક એમ ત્રણ ભેદનું જાણવું. તેમજ સરાગચારિત્ર અને વિરાગચારિત્ર એમ બે પ્રકારે પણ કહ્યું છે. વિરાગચારિત્ર તે સાધ્ય છે, અને સરોગચારિત્ર તે સાધન છે કારણકે સરાગચારિત્ર દ્વારાએ વિરાગચારિત્રની પ્રાપ્તિ થાય છે. हिंसानृतस्तेयजनीविसंग
निवृत्तिरुक्तं व्रतमंगभाजां . पंचप्रकारं शुभसूतिहेतु
जिनेश्वरैतिसमस्ततत्वैः ॥२१२॥ સમસ્ત તત્વોના જ્ઞાતા છન ભગવંતોએ શુભ કલ્યાણ માર્ગને જન્મ આપવામાં હેતુભૂત, હિંસા-જૂઠચોરી–મથન–અને પરિગ્રહની નિવૃત્તિ ત્યાગરૂપ, પાંચ પ્રકારનાં વ્રતે પ્રાણિઓ માટે કહ્યાં છે. जीवास्रसस्थावरभेदभिन्ना
स्त्रसाश्चतुर्धात्र भवेयुरन्ये पंचप्रकारास्त्रिविधेनतेषां ___ रक्षा अहिंसा व्रतमस्ति पूतं ॥२१॥ ત્રસ તથા સ્થાવર એમ બે પ્રકારના છ કહ્યા છે.