________________
૮૪
एवं विलोक्यास्य गुणामनेका न्समस्तपापारिनिरासदक्षा
विशुद्धबोधा न कदाचनापि
ज्ञानस्य पूजां महतीं त्यजति ॥ २०९ ॥
સમસ્ત પાપરૂપી શત્રુઓને નાશ કરવામાં દક્ષ, અને નિ`ળ મેધ યુક્ત મહાજન, આ પ્રમાણે જ્ઞાનજન્ય અનેક ગુણાનું સ્વરૂપ વિચારી, જ્ઞાનની મહાપૂજા કદાપિ છેાડતા નથી, અર્થાત્ હ ંમેશાં જ્ઞાનના આદર કરે છે, પૂજે છે..
પ્રકરણ ૯ મું.
સમ્યક્ ચારિત્ર નિરૂપણ, सद्दर्शनज्ञानवलेन भूता
पाप क्रियाया विरतिस्त्रिधा या जिनेश्वरैस्तद्वदितं चरित्रं
समस्तकर्मक्षयहेतुभूतं ॥ २१०॥
મન વચન કાયાના અશુભાદિ વ્યાપાર દ્વારા૨ે ઉપા-જીત પાપરાશિના, અશુભ વ્યાપાર, સમ્યક્દશન અને સમ્યજ્ઞાનના અલવડે કરીને ત્યાગ કરવા તેને જીનેશ્વોએ. સમસ્ત કાયના હેતુભૂત ચારિત્ર કહ્યું છે.
शर्म क्षयं मिश्रमुपागतायां नाशिक प्रकृतौ त्रिधात्र