________________
निःशेषलोकव्यवहारदक्षो
ज्ञानेन मत्य महनीयकीर्तिः
सेव्यः सतां संतमसेन हीनो
विमुक्तिकृत्यं प्रति बद्धचित्तः ॥ १९५ ॥
જ્ઞાનથીજ માણસ સંપુણૅ લાક વ્યવહારમાં દક્ષ ચતુર થાય છે. અને તેનાથીજ મહા કિતિ સંપાદન કરે છે. તેમજ સર્જનને પૂજવા ચેાગ્ય મહા માહથી રહીત, અને મુક્તિ પામવાના કૃત્યને વિષે આશકત-ચિત્તવાલા થાય છે.
धर्मार्थ कामव्यवहारशून्यो विनष्टनिःशेषविचारबुद्धिः रात्रिंदिवं भक्षणसक्तचित्तो
ज्ञानेन हीनः पशुरेव शुद्धः ॥१९६॥
ધમ, અથ, અને કામના વ્યવહારથી શૂન્ય, નાશ પામી છે સઘળી વિચાર બુદ્ધિ જેની, તથા રાત દિવસ ભક્ષણમાં આશકત ચિત્તવાલા, એવા જ્ઞાનરહીત માણુસ પશુ જાણવા.
तपोदयादानशमक्षमाद्याः सर्वेऽपि पुस महिता गुणा ये भवंति सौख्याय न ते जनस्य
ज्ञानं विना ते न तदेषु पूज्यं ॥ १९७॥ મનુષ્યેામાં રહેલા તપ, દયા, દાન, શમ અને ક્ષમાઆદિ સર્વે ગુણ પૂજવા ચેાગ્ય છે, પણ તે સર્વે જ્ઞાન