________________
CCU.
ત્યાં ભીખારીનું વચન સાંભળી શ્રેષ્ઠિપુત્ર લીલાધરનો પરદેશગમન વિચાર.
૧૭૦-૧૮૬ નૈમિત્તિકોએ કુકડો અવાજ કરે ત્યારે પ્રયાણનું મુહૂર્ત આપ્યું. ૧૮૭-૧૯૧ કુક્કુટરાજના શબ્દો સાંભળી લીલાધરનું વિદેશગમન. ૧૯૨-૧૯૫ પ્રિયવિરહના કારણે લીલાવતીનું કુક્કુટરાજ સાથે વર્તાલાપ. ૧૯૭-૨૧૦ નટોનું વિમલાપુરમાં આગમન.
૨૧૧-૨૧૫ પ્રેમલચ્છીના ડાબા અંગનું ફરકવું.
૨૧૭-૨૨૦ રાજસભામાં નટોનું આવવું.
૨૨૧-૨૨૬ પ્રેમલાલચ્છીને જોઇ કુક્કુટરાજનું હર્ષથી નાચવું. પરસ્પર દૃષ્ટિનું મળવું.
૨૨૭-૨૩૧
- ષષ્ઠ સર્ગ
વિમલાપુરના રાજાનું નટરાજ પાસેથી ચંદ્રરાજાના વૃત્તાંતનું શ્રવણ. ૧-૧૦ પ્રેમલાલચ્છીની કુર્કુટરાજને ગ્રહણ કરવાની ઇચ્છા.
૧૧-૧૫ કુકુટરાજના ગ્રહણ માટે રાજાનું નટરાજ પાસે જવું.
૧૬-૩૯ કુર્કુટરાજની આગળ પ્રેમલાલચ્છી દ્વારા પોતાના દુઃખનું નિરૂપણ. ૪૦-૫૭ કર્યુટરાજની સાથે પ્રેમલાલચ્છીનું પુંડરીકગિરિની યાત્રા નિમિત્તે જવું.
૫૮-૬ સૂરજ કુંડમાં કુર્કુટરાજનું પડવું.
ક૭-૭૫ કુકડાપણાનો ત્યાગ કરી ચંદ્રરાજરૂપે પ્રકટન.
૭૬-૮૧ શ્રી ઋષભજિનેશ્વરની પૂજા.
૮૨-૮૯ યુગાદિજિનના ગુણગાન.
८७-८८ મકરધ્વજ રાજાનું શ્રીવિમલાચલશિખર ઉપર ચંદ્રરાજને મળવા માટે આગમન.
| ૯૦-૧૦૩ ચંદ્રરાજાનો વિમલાપુરમાં પ્રવેશ.
૧૦૪-૧૧૪ મકરધ્વજ રાજાનો પશ્ચાતાપ.
૧૧૫-૧૨૨ ચંદ્રરાજાએ મકરધ્વજ રાજાની આગળ પોતાની પહેલાની વાત કહી.
૧૨૩-૧૨૯ મકરધ્વજ રાજાએ વધ માટે આદેશ, ચંદ્રરાજા દ્વારા સિંહલનરેશ આદિ પાંચનું રક્ષણ.
૧૩૦-૧૫૧
સપ્તમ સર્ગ ચંદ્રરાજાનું ગુણાવલી ઉપર પત્રનું મોકલવું.
૧-૧૬ કૂકડારૂપે રહેલ ચંદ્રરાજા મનુષ્યપણાને પામ્યો” એવી વાત વીરમતીએ પણ જાણી.
૧૭-૨૭ ચંદ્રરાજાને મારવા માટે વીરમતીની દવારાધના.
૨૮-૨૯ ચંદ્રરાજાના પુણ્યપ્રભાવથી દેવારાધના નિષ્ફળ.
૩૦-૩૩ ક્રોધિત વીરમતીનુ વિમલાપુર તરફ આગમન.
૩૪-૩૮ દેવ દ્વારા પ્રાપ્ત સમાચારથી ચંદ્રરાજા દ્વારા હણાઈ અને છઠી નારકીમાં ઉત્પન્ન થઇ.
૩૯-૪૯
C.07 %
૩)
C
0