________________
વિવાહવિચાર.
તે વ્યાપારીઓ સાથે પોતાના પ્રધાનપુરુષોને વિવાહ કરવા માટે સિંહલપુરીમાં મોકલવા. હિંસકમંત્રી દ્વારા ક્રોડ ધન આપવા વડે વશ કરાએલા તેઓ વિવાહદિનનો નિર્ણય કરીને પોતાના નગરમાં આવી ગયા. કુલદેવીના વચનથી અમારું અહીં આવવું. પ્રેમલાલચ્છીને ભાડેથી પરણી અમને આપે એ પ્રમાણે ચંદ્રરાજાની આગળ હિંસકમંત્રીની વિનંતિ.
ચંદ્રરાજાનું કનકધ્વજના સ્થાને પરણવા માટે નિર્ગમન. વરને જોઇ સાસુ-વહૂમાં વિવાદ.
વર-કન્યાની સારીપાશની રમત. સિંહરાજા અને હિંસકમંત્રીનું ત્યાંથી નિકળી જવા માટે કહેવું.
ચંચલ ચિત્ત તથા જવાની ઇચ્છાવાળા પોતાના પ્રિયને
જોતા પ્રેમલાલચ્છીના વચનો.
ભાર્યાનો ત્યાગ કરી ત્યાંથી ચંદ્રરાજાનું નીકળી જવું. ચંદ્રરાજાનું વૃક્ષની બખોલમાં સંતાઈ જવું. વૃક્ષારૂઢ સાસુ-વહૂનો વર્તાલાપ.
૨૧૭-૨૨૦
પ્રેમલાલચ્છીએ કરેલ કનકધ્વજકુમારનું અપમાન. હિંસક મંત્રી આદિ વડે વિષકન્યાનું કલંક. કલંકિત પ્રેમલલચ્છી પોતાના પિતા દ્વારા વધ માટે ચંડાલોને અર્પિત.
૨૨૧-૨૩૩
૨૩૪-૩૦૩
૩૦૪-૩૨૩
૩૨૪-૩૩૦
૩૩૧-૩૫૨
૩૫૩-૩૭૦
૩૭૧-૩૮૮
૩૮૯-૩૯૩
૩૯૪-૪૨૭
૪૨૮-૪૩૦
૪૩૧-૪૩૩
૪૩૩-૪૪૮
૪૪૯-૪૫૦
આભાપુરીમાં આવવું.
કપટનિંદ્રાથી સૂતા ચંદ્રરાજાની નિદ્રા દૂર કરવા માટે કંબાસહિત ગુણાવલીનું આવવું. પરસ્પરને છેતરતા ચંદ્રરાજા-ગુણાવલીનો વાર્તાલાપ. તે દંપતીની પરસ્પર છેતરવા માટેની વચનયુક્તિઓ.
તૃતીય સર્ગ ચંદ્રરાજાના શરીર પર વિવાહચિહ્ન જોઈને શંકાવાળી ગુણાવલીનો વરમતીને ઉપાલંભ.
૧-૨૩
૨૪-૪૧
ક્રુદ્ધ એવી વી૨મતી ચંદ્રરાજાને કુકડો બનાવે છે. કુકડાના ભાવને પ્રાપ્ત ચંદ્રરાજાને જોઇ ગુણાવલીના દીનચવચનો. ૪૨-૬૪ કુકડાને ગ્રહણ કરી આવેલી ગુણાવલીની ઉપર વી૨મતીનો કોપ. ભિક્ષા માટે આવેલા મુનિરાજનો ઉપદેશ.
૬૫-૭૪
૭૫-૮૨
૮૩-૮૯
કુક્કુટરાજને રક્ષણ કરતી ગુણાવલીના કરુણવચનો. કુકડાને જોઇ નગરનો લોકોનો વર્તાલાપ.
૯૦-૧૦૨
પતિ વગરની પ્રેમલાલચ્છી તથા હિંસકમંત્રીનો કપટરચનાપ્રબંધ.૧૦૩-૧૦૫
૪૫૧-૪૫૭
૪૫૮-૪૮૦
૪૮૧-૫૨૪
૧૦૬-૧૨૦
૧૨૧-૧૩૭૬
૧૩૭-૧૪૮