________________
ચંદ્રરાજાનું કપટ નિદ્રાથી સૂવું.
૩૭૧-૩૭૬ શયનમાં સૂતા ચંદ્રરાજાને જોઇને ગુણાવલીનું વીરમતી પાસે આવવું.
૩૭૭-૩૮૬ વીરમતીના વચનથી વસ્ત્રથી નિર્મિત પુરુષાકૃતિવાળી ચંદ્રરાજાની શય્યાને ત્રણ વાર પ્રહાર કરીને ગુણાવલીનું પાછા આવવું.
૩૮૭-૪૦૪ વિમલાપુરી જવા પ્રારંભ.
૪૦૫-૪૧૫ માર્ગમાં આવતા અષ્ટાપદાદિ તીર્થોનું, લવણસમુદ્રનું વર્ણન ગુણાવલી આગળ વીરમતીએ કર્યું.
૪૧-૪૪૦ ગુણાવલી સહિત વીરમતી તથા પ્રચ્છન્ન રીતે ચંદ્રરાજાનું વિમલાપુરના દ્વારમાં આગમન.
૪૪૧-૪૫૯
દ્વિતીય સર્ગ પ્રતોલીદ્વારમાં રાજાના સેવકોની સાથે ચંદ્રરાજાનો ભેટો અને વિવાદ. ૧-૨૧ સેવકોની સાથે ચંદ્રરાજાનું સિંહલરાજાની સભામાં આગમન. ૨૨-૪૫ સિંહલરાજા દ્વારા સન્માન.
૪૬-૬૦ ચંદ્રરાજાની સત્યસ્વરૂપ જણાવવા સિંહલરાજાને વિનંતિ.
૯૧-૭૪ હિંસકમંત્રી પ્રમુખના આગ્રહથી ચંદ્રરાજાનું કંઇક પોતાનું સ્વરૂપ વર્ણન.
૭૫-૮૭ હિંસકમંત્રીનું સિંહલરાજાના કુષ્ઠિપુત્રને માટે પ્રેમલાલચ્છીને પરણીને અર્પણ કરવા માટે ચંદ્રરાજાને વિનંતિ.
૮૮-૯૮ ચંદ્રરાજા વડે અનુચિત કાર્યને નહી સ્વીકારતા હિંસક મંત્રી પોતાનો પરિચય કરાવે છે : સિંધુદેશના સિંહલ નગરમાં કનકરથ નામનો રાજા છે, કનકવતી નામની રાણી, હિંસક નામનો હું તેમનો મંત્રી, કપિલા નામની ધાવમાતા છે.
૯૯-૧૨૩ કનકવતીને પુત્રચિંતા.
૧૨૪-૧૪૫ રાજાની પુત્ર માટે અઠમતપ વડે કુલદેવીની આરાધના. ૧૪૬-૧૫૫ દેવી કુષ્ઠપુત્રનું પ્રદાન.
૧૫૯-૧૬૧ રોગરહિત પુત્ર માટે સિંહલરાજાની વિનંતિ.
૧૬૨-૧૭૧ પુત્રજન્મનો ઉત્સવ.
૧૭૨-૧૭૬ કનકધ્વજ નામ.
૧૭૭-૧૮૦ પુત્રનું મુખ જોવા નગર લોકોનું આગમન.
૧૮૧-૧૮૮ સિંહલપુરવ્યાપારીઓનું વિમલાપુરીમાં આગમન.
૧૮૯-૧૯૩ મકરધ્વરાજાનું આગળ કનકધ્વજ કુમારના રૂપની પ્રશંસા. ૧૯૪-૨૦૬ મકરધ્વજ રાજાનું મૃગયા માટે નીકળવું.
૨૦૭-૨૧૧ ત્યાં પણ અન્ય વ્યાપારીઓના મુખેથી કનકધ્વજકુમારના રૂપની પ્રશંસાશ્રવણ .
૨૧૨-૨૧૬ રાજસભામાં પ્રેમલાલચ્છીનો કનકધ્વજ કુમારની સાથે