________________
અનુક્રમણિકા
પ્રથમ સર્ગ મંગલઃ (૧) ઋષભદેવ, (૨) પાર્શ્વનાથ, (૩) મહાવીરસ્વામી, (૪) ગૌતમસ્વામી, (૫) પૂ. નેમિસૂરિ, (૯) પૂ.વિજ્ઞાનસૂરિ, (૭) સરસ્વતી, (૮-૯) સ્વલાઘવ.
પ્રસંગ
શ્લોક જેબૂદ્વીપ વર્ણન.
૧૦ આભાનગરી, વીરસેનરાજા, વીરમતીરાણી વર્ણન.
૧૧-૨૪ અશ્વવર્ણન, મૃગયગમન, વાપીદર્શન, વટવૃક્ષ સ્થિતિ.
૨૫-૪૫ વાપીપ્રવેશ, યોગીનો ભેટો, કન્યાનું રક્ષણ.
૪-૯૮ વીરસેનરાજાની આગળ કન્યાનું પોતાનું સ્વરૂપકથન.
૬૯-૯૦ રાજાની આગળ સેવકોનું હિતવચન.
૯૧-૯૫ ચન્દ્રાવતીકન્યાની સાથે પાણિગ્રહણ.
૯૬-૧૦૫ ચન્દ્રકુમારનો જન્મ.
૧૦૬-૧૧૬ વસંતઋતુમાં રાજાનું ઉદ્યાનમાં ગમન.
૧૧૭-૧૩૪ પુત્રના વિરહમાં વીરમતીનું દૈવ પ્રતિ ઉપાલંભ.
૧૩૭-૧૪૯ તેણીના આશ્વાસન માટે ત્યાં પોપટનું આગમન.
૧૫૦-૧૭૨. પોપટનું વીરમતીને માટે ઉપાયદર્શન.
૧૭૩-૧૭૯ વીરમતીનું કાર્યની સિદ્ધિ માટે નિર્ગમન.
૧૮૦-૨૦૬ અપ્સરાઓ પાસેથી ગગનગામિનીપ્રમુખ વિદ્યાઓની પ્રાપ્તિ. ૨૦૭-૨૧૧ વીરમતીની વિદ્યાસાધના.
૨૧૨-૨૧૩ ચંદ્રકુમારનો ગુણાવલી સાથે વિવાહ.
૨૧૪-૨૨૦ વીરસેન રાજાનો વૈરાગ્યભાવ.
૨૨૧-૨૪૦ ચંદ્રકુમારને રાજ્ય આપીને ચંદ્રાવતી સાથે વીરસેનરાજાનું દીક્ષાગ્રહણ, ક્રમે નિર્વાણ.
૨૪૧-૨૪૪ વિદ્યાબલથી ગર્વિત વીરમતીનુ ચંદરાજાની આગળ પોતાની શક્તિનું વર્ણન.
૨૪૫-૨૭૬ વીરમતીએ ફૂટ વચનોથી ગુણાવલી સ્વાધીન કરી.
૨૭૭-૩૧૦ વીરમતી ગુણાવલી આગળ દેશાંતર જવા માટે વચનયુક્તિઓ. ૩૧૧-૩૪૩ વીરમતી દ્વારા વિમલાપુરીનું વર્ણન.
૩૪૪-૩૫૨ વીરમતી દ્વારા કરાયેલ દેવી આરાધના ને વશ થવાથી વશથી ચંદ્રરાજાનું શીધ્ર ઘરે આગમન.
૩પ૩-૩૭૦