________________
(૧)
यः परात्मा परं ज्योतिः परमः परमेष्ठिनाम् । आदित्यवर्णं तमसः परस्तादामनन्ति यम् ।। १ ।
અર્થ : હે જગત્ના સર્વોત્તમ આત્મા ! હે સર્વજ્ઞપણાના ટોચ જ્ઞાનની ઉત્કૃષ્ટ જ્યોતિના ધારક ! પાંચેય પરમેષ્ઠિઓમાં શ્રેષ્ઠ હે ભગવંત ! જેમને
વીતરાગ સ્તોત્ર પહેલો પ્રકાશ
(આ ભાવાનુવાદ છે માટે શ્લોકના યથાશ્રુત અર્થોને સંવેદનશીલ ભાવમાં રૂપાંતરિત કરવા માટે પરમાત્માના વિશેષણોને સંબોધનની ભાષામાં ફેરવ્યા છે.)
(૩)
( २ ) सर्वे येनोदमूल्यन्त समूला: क्लेशपादपाः ।
मूर्ध्ना यस्मै नमस्यन्ति सुरासुरनरेश्वराः । । २ ।।
અર્થ : હે પરમેશ્વર ! આપે રાગાદિસ્વરૂપ ક્લેશના વૃક્ષોને તો મૂળમાંથી ઉખેડી નાંખ્યા !
પંડિત પુરુષોએ અજ્ઞાનના અતિ ગાઢ અંધકારનો પાર પામેલા કહ્યા છે તેવા હે સૂર્યશા પ્રકાશને ફેલાવનારા વીતરાગ પ્રભુ ! આપના ચરણે કોટિ કોટિ વંદન.
૯૦
હે વિભુ ! દેવો, અસુરો અને મર્ત્યલોકના સ્વામીઓ પોતાના મસ્તક વડે આપ કૃપાલુદેવને ભાવભર્યા વંદન કરે છે.
प्रावर्त्तन्त यतो विद्या: पुरुषार्थप्रसाधिकाः ।
यस्य ज्ञानं भवद्भाविभूतभावावभासकृत् ।। ३ ।। અર્થ : હે ત્રિલોકગુરુ ! મોક્ષ-પુરુષાર્થને સિદ્ધ કરી આપતી શબ્દાદિ વિદ્યાઓ આપના જ શ્રીમુખેથી પ્રગટ થઈ છે.
હે વિભુ ! વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળના સકળ પદાર્થોને પ્રકાશિત કરી દેતું જ્ઞાન આપના જ વિશુદ્ધ આત્મતત્ત્વમાં પડેલું છે.
-11-11-111-111-1111611 1111111111
-------1111111+ન
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨