SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ (११४) स्त्रीभ्रूणगोब्राह्मणघातजातपापादधःपातकृताभिमुख्या: । दृढप्रहारिप्रमुखाः समाधिसाम्यावलम्बात् पदमुच्चमापुः ।।२५८ ।। અર્થ: સ્ત્રી, બાળક, ગાય અને બ્રાહ્મણની હત્યાના પાપો કરીને જેમણે અધઃપતનની ખાઈઓ તરફ પોતાનું મોં કરી દીધું એવા દઢપ્રહારી વગેરે પાપાત્માઓ પણ જો તે જ ભવમાં મુક્તિપદને પામી ગયા હોય તો તેમાં એક જ કારણ હતું, સમતાનું ઉત્કૃષ્ટ આલંબન. (११५) कथा यथार्थेव मता मुनीन्द्रैर्वैराग्यहेतुः किल कल्पिताऽपि । यत्पुण्डरीकाध्ययनं द्वितीये प्रसिद्धमङ्गे परिकल्पितार्थम् ।।२६६ ।। અર્થ : વૈરાગ્યના રસની છોળો ઉડાડતી કથા કદાચ કલ્પિત હોય તો પણ તે યથાર્થ જ છે. એ વાત ગીતાર્થ મુનિવરોને સર્વથા માન્ય છે. જુઓને, બીજા આચારાંગ નામના અંગમાં જે પુંડરીક અધ્યયન છે તે કલ્પિત અર્થવાળું જ છે ને ? જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વૈરાગ્યકલ્પલતા) ૮૯
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy