________________
૧૭. શેક, નાસ, ઈન્જેક્શન આદિ માટે ગરમ પાણી કરાવડાવ્યું કે કરાવવું પડ્યું.
૧૮. ઈલેક્ટ્રીક શોટ, કિરણો, શેક, બાટલા વિગેરે લીધા.
૧૯. સ્થાનમાં, વિહારમાં કે વરસાદમાં નિર્દોષ કે દોષિત ગોચરી સમયની વધુ રાહ દેખીને કે રાહ દેખ્યા વગર તુરત જ મંગાવી.
૨૦. ચૂનાવાળા પાણીમાં પોરા (બેઈન્દ્રિય જીવો)ની ઉત્પત્તિ થઈ, કાચા પાણીમાં મુકાવ્યા.
૨૧. ગૃહસ્થની વસ્તુ તોડી, ખોઈ કે પાછી ન આપી.
૨૨. ગૃહસ્થના કે સંઘના ધાબળા વિગેરે વાપર્યા. સ્પંજનો વિટિયો માથા નીચે રાખવા, બેસવા કે સૂવા વાપર્યો.
૪ પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત
સચિત્ત પૃથ્વી, માટી, મીઠું, ભીની રેતી, ક્ષારવાળી જમીન પર પગ આવ્યો, ચાલ્યા, સંઘટ્ટો થયો. (ડગલાનું માપ લખવું.)
૨. સચિત્ત પાણી, ચાલુ વરસાદમાં વિહાર કર્યો કે ભીની જમીન ઉપર ચાલ્યા (ડગલાનું માપ) ગોચરી-સ્થંડિલે ગયા, તેવી જમીનમાં માત્રુ, કાપનું પાણી વગેરે પરઠવ્યું.
વરસાદમાં લાવેલી ગોચરી વાપરી.
૧.
૩.
૪. વરસાદના છાંટા વધારે લાગ્યા, ભીંજાઈ ગયા.
૫.
વરસાદથી ભીના થયેલ બારી-બારણાં બંધ કર્યા, ખોલ્યા.
૬. વિકલેન્દ્રિય જીવની હિંસા કે કિલામણા થઈ, કરી. તડકામાં સ્થંડિલ ગયે કૃમિ વિગેરેની વિરાધના થઈ.
૭.
૮. વિહારમાં નદી ઉતર્યા, હોડી કે સ્ટીમરમાં બેઠા. (ઊંડાઈ તથા ડગલા આદિનું પ્રમાણ લખવું)
૯. ધુમ્મસમાં ગોચરી, પાણી, ઠલ્લે આદિ ગયા કે વિહાર કર્યો, બહાર નીકળ્યા.
૧૦. ઉજેહીની વિરાધના થઈ, કરી. કામળી વગર આવ-જાવ કરી. પાણી, વસ્ત્ર આદિ અગ્નિમાં પડ્યું.
૧૧. લાઈટની પ્રભામાં વાંચન-લેખન કર્યા.
+++++++++++++++++++††††††††|||
11111111
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (આલોચના સ્થાન સંગ્રહ)
¡¡¡↓↓↓↓↓↓↓†††††††H++++++++++++++
૧૫૩