________________
ભાવાર્થ : :- હે ભગવાન ! તમારા વિના મોહવશ મેં અનેક અપરાધો કર્યાં છે, તેથી તમારી પાસે આવેલો ખેદવાળો હું તમારી આગળ મારા આશયને-દુઃખને કહું છું. ॥૪॥
હે સ્વામી ! ચારગતિચોકમાં મેં વ્યર્થ ભટકયા કર્યું.
देवाऽपि भूत्वा पशुतां गतोऽस्मि, प्राप्यापि नृत्वं नरकं प्रयातः । વં ચતુ ત્યપતુ મધ્યે, વિમો ! મયા ભ્રાન્તમદ્દો મુધૈવ
276
અનુવાદ :
સુરભવ લહીને મોહવશ પામ્યો ગતિ તિર્યંચની, નરભવ મળ્યો પણ પાપકર્મે ગતિ મળી નારક તણી, એમ ચારગતિ ભ્રમિત થઈ ભમતાં અનાદિકાળથી, તારક વિભો ! તારા વિના મારો અહિં આરો નથી.
11411
ભાવાર્થ :- હૈ વિભો ! હું દેવ થયો ને પશુપણાને પામ્યો મનુષ્યપણું મેળવીને પણ નરકમાં ગયો એ પ્રમાણે ચારગતિરૂપ કિલ્લામાં મેં ફોગટ જ ભ્રમણ કર્યું. ॥૫॥
હે પરમાત્મન્ ! સગાસંબંધીની જાળથી બંધાએલો હું આપને કેમ ભજું.
माता पिताऽऽत्मीयसहोदरश्च भार्या स्वसा मित्रमथात्मजन्मा । एभिर्दृढसुग्रथितेन मोह - जालेन बद्धोऽस्मि कथं भजे त्वाम् ॥६॥
અનુવાદ :
માતા પિતા ને પુત્ર પત્ની ભાઈ ભગિની નવનવા, સ્નેહી સંબંધી જાળ ગૂંથી જકડી રાખે આગવા,
विविध हैम रचना समुच्चय