SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ કરનાર, કેવળ જ્ઞાનરૂપી કળાના ભંડાર સમાન હે પ્રભો ! આપ ચિરકાળ જય પામો. ॥૨॥ હે નાથ ! મારી આ અરજી ધ્યાનમાં લ્યો. अनादिसम्बन्धमपास्य सिद्धि, गतः कथं मां स्मरसि क्वचिन्नो । વશાં મવીયાં શૂળુ વીનવીનાં, વિજ્ઞ ! પ્રશ્નો ! વિજ્ઞપયામિ િિશ્ચત્ રૂા અનુવાદ : ત્યાગી અનાદિ કાળના સંબંધને શિવપદ લહી, નિજદાસની અરદાસ જિનવર ! કેમ અવધારો નહીં, અતિદીન આ મારી દશાને સાંભળો કરૂણા કરી, કરજોડીને કરું વિનતિ તમને પ્રભુજી ફરી ફરી. મા ભાવાર્થ :- હે પ્રભો ! અનાદિકાળના સંબંધને છોડીને સિદ્ધિમાં ગયેલા તમે મારું કોઈ વખત પણ કેમ સ્મરણ કરતા નથી, હે વિજ્ઞ ! મારી અત્યંત દીનદશાને સાંભળો. હું કાંઈક વિનંતિ કરું છું. ॥૩॥ હે અરિહંત ! મારું દુઃખ આપને કહું છું, તે સાંભળજો. " नैकेऽपराधा भगवन् ! विना त्वां कृता मया मोहवशेन तस्मात् । प्राप्तोऽस्मि दुःखं प्रलपामि किञ्चिन्, निजाशयं सानुशयस्तवाग्रे ॥ ४ ॥ અનુવાદ : હે નાથ ! તુજ વિણ મેં કર્યાં અપરાધ કંઈક ભવોભવે, થઈ મોહવશ ઉન્મત્ત દુ:ખી રડવડ્યો હું ભવ દવે, આજે મળ્યો જિનરાજ ! તું મુજ પૂર્વ પુણ્યોદય થકી, તુજ આગળે સવિ વાત મન ખોલી કહ્યું હે જગપતિ ! आत्मबोध पंचविंशतिका ॥૪॥ 275
SR No.022616
Book TitleVividh Haim Rachna Samucchay
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages332
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy