________________
આચાર્યશ્રી વિજયધર્મધુરધરસૂરીશ્વર-વિરચિતા ૧૦. આત્મબોધ-પંચવિંશતિકા
(રત્નાકરપંચવિંશિતિકાન્તિમપાદપૂર્તિ-સ્વરૂપ) ગૂર્જરપદ્યાનુવાદ-સમન્વિતા
અનુવાદકાર
શાસ્ત્રવિશારદ-કવિરત્ન-પીયૂષપાણિ-પૂજ્યપાદાચાર્ય મહારાજશ્રી વિજયામૃતસૂરીશ્વર-પટ્ટાલંકાર-સૌજન્યપૂર્ણ આચાર્યશ્રી વિજયદેવસૂરિજી મહારાજના વિદ્વાન્ શિષ્યરત્ન મુનિશ્રી હેમચંદ્રવિજયજી વર્તમાન - આચાર્યશ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મહારાજ
સં. ૨૦૬૨
હડહડતા આ કલિકાળમાં પરમાત્માની
ભક્તિએ ખરેખર અમૃત સમાન છે.
પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે
શ્રુત સાગરના અવગાહનથી પ્રાપ્ત થયેલા
સારતરીકે - પરમાનન્દે સંપત્તિના બીજ રૂપે ભગવાનની ભક્તિને જણાવી છે.
आत्मबोध पंचविंशतिका
હે ભગવન્ !
મને ભવ સમુદ્રથી પાર કરો.
273