________________
પ્રસ્તાવિકમ્
અમૃત પટેલ પ્રતિગાથાદીઠ ત્રણેય ટીકાના અભ્યાસથી મૂળગ્રંથમાં રહેલ અર્થગાંભીર્ય સમજાય અને પૂર્વાચાર્યોના નિર્યુક્તિ-ભાગ્ય-ચૂર્ણિ-બૃહદ્ ટીકા વગેરે ગહન વ્યાખ્યા ગ્રંથોના અભ્યાસ દરમિયાન કેવો અભિગમ રાખવો તેનો ખ્યાલ આવે છે. - દષ્ટાંત તરીકે ધમો પદનો અર્થ ચૂર્ણિકારે પરમનિસેય કર્યો છે. અહીં ધર્મ = શુદ્ધધર્મક્રિયા અર્થ કરીએ અહિંસા-સંયમ અને તપ તો તે પરમનિઃશ્રેયસ્ = મોક્ષનું કારણ છે, અને ધર્મ = આત્મધર્મ વિત્થસહાવો] કહીએ તો અહિંસા-સંયમ અને તપદ્વારા વસ્તુધર્મ = પરમનિઃશ્રેયસ્ પ્રગટે છે. તો ધર્મ અને નિઃશ્રેયસ્ પર્યાય વાચક બને. ચૂર્ણિકારે [ણવ ધમ્મસ્સ અસંમોહë ધમ્મો પસંસિક્કતિ. સો ઇહેવ જિણસાસણે =] જિનશાસનમાં ધર્મ જણાવ્યો. ટીકાકારે શ્રમણ્ય માં ધર્મ જણાવ્યો. શ્રમણ્ય અને જિનશાસન ભાવથી તો એક જ છે આમ એક જ ગાથા કે પદનો વિવિધ અર્થ ઘટનનો બોધ વિવિધ વ્યાખ્યાગ્રંથોના અભ્યાસથી થાય છે અને એથી જ શ્રી જિનશાસનના સ્વાવાદ ને સમજવા માટે આપણી દૃષ્ટિ સક્ષમ બને છે. આ દૃષ્ટિકોણથી પૂ. મુનિરાજ શ્રી તત્ત્વપ્રભવિજય ગણિવરે પ્રસ્તુત સંપાદન કરેલ છે. તેથી “અભ્યાસ' કઇ રીતે કરવો, તે બાબત અમે અમારી મતિ પ્રમણે આપીએ છીએ.
પ્રસ્તુત વૃત્તિઓમાં મૂળમાં તથા અર્થઘટનમાં જ્યાં પ્રાથમિક દૃષ્ટિએ વૈવિધ્ય નજરે પડ્યું ત્યાં ચૂર્ણિપાઠ અને ચૂર્ણિઅર્થ સાથે ૧ થી ૪ અધ્યયનનાં કેટલાક શબ્દોની ટૂંકી યાદી આપીએ છીએ. પહેલાં અધ્યયન અંક અને ગાથા અંક અને પછી સંજ્ઞા રાખેલ છે. (તિ) = તિલકાચાર્ય ટીકા, (સ) સમયસુંદર ટીકા, (સુ) સુમતિસૂરિ ટીકા, (અચૂ.) અગત્સ્યસિંહ ચૂર્ણિ, સંજ્ઞા રાખેલ છે. ચૂર્ણિપાઠો - મુનિશ્રી પુણ્યવિજયજી મ. સંપાદિત, પ્રાકૃતટેક્સ સોસાયટી પ્રકાશિત (ઇ. સ. ૨૦૦૩) માંથી લીધા છે.
(૧) ૧.૧. ઘો - (તિ) ઘર્મક કુતિપતન્વન્તધારાનક્ષME | (T) તુતિ પ્રવૃતાન નીવાન ઘારયતિ. (1.) (૧) ઘાતિ સંસારે પડમા (૨) ધાતિ दुग्गतिमहापउणे पतंतमिति । = सार - धर्म संसारमा 'दरेक प्रकारना पतन'थी बचावे छे.
(२) १.१. अहिंसा (ति) प्राणिदया । (स) न हिंसा अहिंसा जीवदया