________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ર્ ૩૦ ૧
કારણ કે તે જાણે છે કે સાંસારિક
સાંસારિક સુખામાં લાભાય નહિ વિષય સુખા પાછળ લાંબા કાળનાં દુઃખા ઉભા થાય છે એમ જાણી આત્માથી જીવેા સંયમપાલનમાં તત્પર રહે છે.
૬૪
.
૧
२
૩
५
દ
जह कालुणियाणि कासिया, जइ रोयंति य पुस्तकारणा ।
૭
૨
'
૧૨
૧૦
૧૧
दवियं भिक्खू समुट्ठियं णो लब्भंति ण संठवित्तए ||१७||
,
શબ્દાર્થી : (૧) કદાચ માતાપિતા (૨) કરુણામય (૩) વચન મેલે (૪) કદાચ (૫) રૂદન કરે (૬) પુત્રને ઘેર લઇ જવા (૭) મુક્તિગમન ચેાગ્ય (૮) સંયમપાલનમાં સાવધાન (૯) મુનિને (૧૦) પ્રત્રજ્યા છેાડાવી પ્રાપ્ત કરવા (૧૧) ગૃહસ્થલિ ́ગમાં સ્થાપન કરવા (૧૨) સમ થતા નથી.
ભાવા:– મુનિના માતા પિતા આદિ સ્વજના મુનિની પાસે આવીને કરુણામય વચન ખાલે, કરુણાજનક કાર્ય કરે, અથવા પુત્રને લઇ જવા રૂદન કરે, તેા પણ સયમ ભાવમાં સ્થિત, સંયમ પાલન કરવામાં તત્પર, મુક્તિગમન ચેાગ્ય સાધુને સંયમથી ભ્રષ્ટ કરી શકતા નથી. તથા ગૃહસ્થલિ’ગમાં સ્થાપન કરવા સમર્થ થતા નથી. જેને સંસાર પરિભ્રમણના દુઃખા અને મેાક્ષના શાશ્ર્વતા સુખાનું જ્ઞાન છે અને મનુષ્યભવની મહત્તાને જાણે છે તે મુનિ સાંસારિક સુખામાં ફસાય નહિ.
શ્
૧
3
૧૨
દ
जइ विय कामेहि लाविया, जइ णेजाहि णं बंधिउ घरं ।
૭
९
૩૦
૧૧
जइ जीविय नावकखए, णो लब्भंति णं संठवित्तर || १८ |
શબ્દા : (૧) કદાચ પરિવારવાળા (૨) કામભોગાના (૩) પ્રલેાભન આપે (૪) બાંધી (૫) ધરે (૬) લઇ જાય (૭) તથાપણુ સાધુ (૮) અસંયમી જીવનને (૯) ઇચ્છે નહિ અને સ્વજને પેાતાને (૧૦) આધીન કરી શકે નહિ ગૃહસ્થભાવમાં (૧૧) સ્થાપન કરી શકે નહિ (૧૨) કદાચ.