________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ. ૧
- ભાવાર્થ – જેમ પક્ષિણી પિતાના શરીરમાં લાગેલી ધૂળને, શરીરને કંપાવી-હલાવીને ખંખેરી નાખે છે. એવા પ્રકારે અનશન આદિ તપ કરવાવાળા તપસ્વી તથા અહિંસાવ્રતી ભવ્ય પુરુષ જિન આજ્ઞાને વિધ્વંશ કરે. પિતાના કર્મને ક્ષય કરી મોક્ષ સન્મુખ થાય છે. પ્રાણીઓની હિંસા ન કરે એ ઉપદેશ આપનાર માહણ કહેવાય છે. આવા અહિંસક તપસ્વી સંયમી પુરુષે જ સંસાર પરિભ્રમણને નાશ કરી શાશ્વતા મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે.
उट्टियमणगारमेसणं, समणं ठाणठिअं तवस्सिणं । इहरा बुडूढा य पत्थए, अवि तुस्से ण य तं लभेज्ज णो
| શબ્દાર્થ : (૧) સંયમમાં ઉપસ્થિત (૨) ઘરપરિગ્રહ રહિત સાધુ એષણું (૩) પાલન કરવામાં સાવધાન (૪) શ્રમણ-સાધુ (૫) સંયમ સ્થાનમાં સ્થિત (૬) તપસ્વી (૭) પુત્રો (૮) માતાપિતાઆદિ ગૃહવાસમાં લઈ જવા (૯) પ્રાર્થના કરતા કરતા (૧૦) થાકી જાય (૧૧) પરંતુ તે સાધુને (૧૨) પિતાને આધીન (૧૩) કરી શકે નહિ.
ભાવાર્થ – ઘરરહિત-પરિગ્રહરહિત એષણ સમિતિ પાલનમાં તત્પર સંયમધારી સંયમસ્થાનમાં સ્થિત થયેલ તપસ્વી સાધુની પાસે આવી તે સાધુના પુત્ર, માતા, પિતા આદિ પ્રવજ્યાથી શ્રુત કરાવી ઘરે લઈ જવા માટે પ્રાર્થના કરે, પ્રાર્થના કરી કરી થાકી જાય, પરંતુ વસ્તુ-તાવના સ્વરૂપને જાણનાર મુનિને પિતાને આધીન કરવા સમર્થ થઈ શકતા નથી. વળી કહે છે કે અમારું પાલન પિષણ કરનાર અન્ય કેઈ નથી એવી રીતે કાકલુદી કરવા છતાં સંયમમાં સ્થિત સાધુ સ્વજનના શરણે (સંસારમાં) જાય નહિ. જે સાધક , સંસારના સ્વરૂપને જાણે છે અને મોક્ષના શાશ્વતા સુખને પણ જાણે છે તે