________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ. ૧
___ धूणिया कुलियं व लेववं, किसए देह मणासणाइहिं । अविहिंसामेव पव्वए अणुधम्मो मुणिणा पवेदितो ॥१४॥
૧૬
| શબ્દાર્થ : (૧) લેપવાળી (૨) ભીંત (૩) લેપ કાઢીને ક્ષીણ કરી શકાય છે (૪) અણસણયાદિ તપ દ્વારા (૫) પોતાના શરીરને (૬) કૃશ કરવું (૭) અહિંસા ધર્મનું (૮) પાલન કરવું (૯) સર્વજ્ઞ ભગવંતે (૧૦) ધર્મ (૧૧) કહેલ છે.
ભાવાર્થ – જેમ લેપવાળી ભીંત–દીવાલ લેપ કાઢી નાખવાથી ક્ષીણ થઈ શકે છે. એ પ્રકારે અણસણ આદિ તપ દ્વારા પિતાના - કર્મોને ક્ષય કરવા શરીરને કુશ કરવું અને અહિંસા ધર્મનું પાલન - કરવું તેને સર્વજ્ઞ ભગવંતે ધર્મ કહેલ છે. શરીર કૃશ કરવાને હેતુ સંસાર ભાવમાં દેડતી વૃત્તિઓને સ્થિર કરવા અને કષાયે તથા દેહના મમત્વભાવને મંદ બનાવવા માટે છે. દેહનું પિષણ આરંભથી થઈ શકે છે અને આરંભનું પરિણામ સંસાર પરિભ્રમણરૂપ જન્મમરણાદિ દુઃખની ઉત્પત્તિ રહેલ છે. તેથી જ ભગવંતે અહિંસાપ્રધાન ધર્મ બતાવેલ છે. તેથી અહિંસાભાવે રહેવા તથા દેહના મમત્વને ઘટાડવાની જરૂર છે. જે ધર્મ મોક્ષને અનુકૂળ હોય તે અનુપમ કહેવાય છે.
૭
:
૮
(
૧૧
૧૨
૧૩.
सउणी जह पंसुगुंडिया, विहुणिय धंसयई सियं रयं । एवं दवि ओवहाणवं, कम्म खवह तवस्सि माहणे ॥ १५ ॥
શબ્દાર્થ : (૧) જેમ (૨) પક્ષિણ (૩) ધૂળથી ભરેલ (૪) પિતાના શરીરને હલાવીને શરીરમાં (૫) લાગેલી ધૂળને (૬) ખંખેરી નાખે છે (૭) એવી રીતે (૮) ભવ્યપુરુષ (૯) અનશનઆદિ (૧૦) કર્મને (૧૧) નાશ કરે છે (૧૨) તપવાળા તપસ્વી (૧૩) અહિંસક વ્રતી પુરુષ