________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૦ ૧
પીડિત થઈ રહેલાં છે. કારણ કે તેમાં સમ્યગ્ વિવેક હાતા નથી. તેથી કષ્ટ સહન કરવા છતાં નિરાના લાભને પ્રાપ્ત કરી શકતા નથી. જગતના જીવા શીત ઉષ્ણાદિના દુઃખા સહન તા કરે છે; પરંતુ સમભાવથી નહિ. કેટલાએક જીવા વિષય સુખાને ભાગવતાં નથી; પરંતુ તે વિષય સુખાની અપ્રાપ્તિના કારણે ભાગવતાં નથી. તેમ જ વિષય સુખાની પ્રાપ્તિ માટે દિવરા રાત્રિ ધન મેળવવાની ચિંતા કરતા શીત ઉષ્ણાદિના દુઃખાને સહન કરતા કઠિન કાર્યાં પણ કરે છે, પરંતુ સમજણુપૂર્ણાંક સંતાષથી કે સમ્યગ્ જ્ઞાનથી કષ્ટો સહુન કરતા નથી. તેમજ સમ્યક્ તપે જે નિરાનું કારણ છે. તે તપ માટે પણુ કષ્ટ સહન કરતા નથી. તેથી આવા દારૂણ દુઃખા લેાગવતાં છતાં તે કષ્ટોના ફળ-પરિણામેા સુખને બદલે કડવા વિપાકેાદુઃખાને પ્રાપ્ત કરે છે. કારણ કે કામભાગેાની આસક્તિરૂપ-મમત્વથી જીવ અશુભ કર્મોધન કરી દુ:ખ પામે છે. જ્યારે સયમ પાલન કરવાવાળા ઉત્તમ અને વિચારશીલ સાધકા જે શીત ઉષ્ણાદિના ટી સહન કરે છે. તે બધાં ગુણ વૃદ્ધિના કારણ બને છે અને તેના ફળરૂપ વિપાકા સુખરૂપ હાય છે. એમ જાણી જ્ઞાનાદિ ગુણ સંપન્ન મુનિ આત્મકલ્યાણુમાં તત્પર પૂર્વોક્ત વાતાને વિચારી ક્રેધાદિ કષાયા ઉપર વિજય મેળવી શીત ઉષ્ણાદિ જે પરિષùા પ્રાપ્ત થાય તેને સમભાવથી સહન કરે; પરંતુ મનમાં દુઃખ ધરે નહિ, તથા સંયમપાલનમાં કે પરીષહા સહન કરવામાં પેાતાના મળનું ગેાપન કરે નહિ. એવા સાધક આચાર છે. એક વિદ્વાન કવિએ કહેલ છે કે લેાજનની અપ્રાપ્તિથી શરીરનું કૃશ થવું, ખરામ અન્નનુ' ભેાજન, શીત ઉષ્ણુતાના દુ:ખા. તેલના અભાવથી વાળનું સુખાપણું, બીછાના વિના જમીન ઉપરનું શયન ઇત્યાદિ ગૃહસ્થાને અવનતિના ચિન્હ મનાય છે. જ્યારે સંયમધારી મુનિએને એ બધા સયાગોટા ઉન્નતિજનક મને છે. એમ જાણી સાધકે,-આત્માથીઓએ સમ્યગ્ ભાવથી સમજણુપૂર્વક સ` ધક્રિયા, તપ વગેરે કરવા એ શ્રેયનુ કારણ મને છે.
}૧