________________
સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૧૦ ૧
'હિંસા આદિ પાપોથી નિવૃત્ત નથી તે મેહને પ્રાપ્ત કરે છે. મિથ્યાદષ્ટિએની બતાવેલ તપસ્યાથી મનુષ્યની ચતુર્ગતિરૂપ દુર્ગતિ રોકી શકાતી નથી. કારણ જે અન્ય તીથીઓનાં બધા અનુષ્ઠાને અસત અને પાપકર્મથી આરંભ યુક્ત રહેલાં છે. તેથી જેના કલ્યાણના માટે ભગવંતને ઉપદેશેલ (આરંભ પરિગ્રહ રહિત) માર્ગમાં સ્થિર રહેવું એ જ આત્મકલ્યાણને માર્ગ છે. મનુષ્ય જીવન અલ્પ છે. એમ જાણી ધર્મ આરાધનામાં પ્રમાદ કરે નહિ. અન્ય તીથીઓને પિતાના હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગના ઉપયનું જ્ઞાન નહિ હોવાથી હિંસા આદિ પાપમય અનુષ્ઠાનેથી નિવૃત્ત થતા નથી અને ઇન્દ્રિય વિષમાં આસક્ત બની મેહનીય કર્મનો સંચય કરી સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરતા થકા રહે છે. એવું જાણી તેઓના સંગથી દૂર રહેવું. *
जययं विहराहि जोगवं, अणुपाणा पंथा दुरुत्तरा । अणुसासणमेव पक्कमे, वीरेहिं समं पवेइयं ॥ ११ ॥
શબ્દાર્થ ઃ (૧) હે પુરુષ ! તું યત્ન કરતા થકા (૨) સમિતિ ગુપ્તિથી ગુપ્ત બની (૩) વિચરે (૪) ભાર્ગ વિના (૫) સુક્ષ્મ પ્રાણીઓથી યુકત ઉપયોગ (૬) દુત્તર છે (૭) શાસ્ત્રોકત રીતિથી સંયમ (૮) અનુષ્ઠાન કરવું. (૯) સર્વ તિર્થંકર દેવાએ (૧૦) સમ્યફપ્રકારથી (૧૧) બતાવેલ છે.
ભાવાર્થ – હે સાધકે? તમે યાત્નાસહિત સમિતિ ગુપ્તિથી ગુપ્ત બની, પિતાના જીવનને અ૫ જાણી તથા વિષને કલેશમય - દુઃખરૂપ જાણી ગૃહબંધનને તેડી, યત્નાપૂર્વક પ્રાણીઓની દયા પાળતા થકા ઉદ્યત્તવિહારિ બની સંયમમાં ઉપગ રાખતા થકા વિચાકારણે જે સૂફમપ્રાણીઓથી યુક્ત માર્ગ ઉપગ વિના પાર થઈ શકે તેમ નથી. શામાં સંયમપાલનની વિધિ બતાવ્યા મુજબ સંયમપાલન કરવા સર્વ તીર્થંકર દેવાએ કહેલ છે. આરંભ રહિત થવું