________________
૫૮
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૧
.... जइ विय नगिणे किसे चरे, जह वि य भुजिय मासमंतसो । जे इह मायाई मिज्जई, आगंता गम्भाय
1૦
તો એ ૧ /
શબ્દાર્થ : (૧) જે પુરુષ માયા કપાયોથી યુક્ત (૨) કદાચ (૩) નગ્ન રહીં (૪) કૃશ બની (૫) વિચરે અને (૬) ઉપવાસના અંતે (૭) ભજન (2) કદાચ માસમાસના કરે તો પણ તે કાયયુક્ત પુરુષ (૯) અનન્તકાળ સુધી (૧૦) ગર્ભવાસને (૧૧) પ્રાપ્ત કરે..
ભાવાર્થ – જે પુરુષ–સાધક કષાયયુક્ત હોય, ચાહે અન્ને રહે, શરીરને કૃશ કરી વિચરે, અથવા માસમાસના ઉપવાસના અંતે ભેજન કરે પરંતુ માયાયુક્ત અનુષ્ઠાનથી અનંતકાળ સુધી ગર્ભવાસને પ્રાપ્ત કરે. તેમજ આવા ઉગ્ર તપ કરવા છતાં કષાયયુક્ત અને આરંભ પરિગ્રહ મમત્વના કારણે મેક્ષ પ્રાપ્તિ કરી શકતા નથી, પરંતુ સંસાર પરિભ્રમણરૂપ જન્મ મરણ ચક્રમાં ફસાઈ રહે છે.
- पुरिसो रम पाव-कम्मुणा, पलियंतं मणुयाण जीवियं । सभा इह काममुच्छिया, मोहं जति नरा असंघुडा ॥ १० ॥
* શબ્દાર્થ ઃ (૧) હે પુરુષ ! (૨) પાપકર્મ (૩) નિવૃત્ત થા (૪) મનુષ્ય (૫) જીવન (૬) નાશવાન છે (૭) આસકત (૮) સંસારમાં (૯) કામગોમાં મૂચ્છિત (૧૦) મેહને (૧૧) પ્રાપ્ત કરે છે (૧૨) એ મનુષ્ય (૧૩) હિંસા આદિ પાપથી અનિવૃત્ત. * ભાવાર્થ – હે પુરુષ ! તું પાપકર્મથી યુક્ત રહેલ છે. હવે એ પાપકર્મથી નિવૃત્ત થા કારણ કે મનુષ્યનું જીવન નાશવંત છે, જે મનુષ્ય સંસારમાં આસક્ત છે. તથા વિષયોમાં મૂચ્છિત છે અને