________________
૫૭
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૩૦ ૧
પરંતુ માચાકૃત અનુષ્ઠાનેાથી અશુભ કર્મોનું બંધન થાય છે અને તે અશુભ કર્મોના વિપાકા વડે બહુ જ દુ:ખને પામે છે. એમ જાણી માયાકૃત અનુષ્ઠાનેાના ત્યાગ કરી સરલતાથી સ ધાર્મિક ક્રિયા કરવા ઉપયેાગવંત રહેવું.
૩
अह पास विवेगमुट्ठिए, अति
દ
इह भवं ।
૧૧.
.
णार्हिसि ओरं कओ परं वेहासे कसेहिं किच्चती ॥ ८ ॥
"
શબ્દાર્થ : (૧) વળી પશ્ચાત (ર) દેખા કાઇ અન્ય તીથી પરિગ્રહ ાડી (૩) સંસાર અનિત્ય જાણી (૪) પ્રત્રજિત થાય (૫) સૌંસારને પાર નહિ કરે (૬) લેાકમાં (૭) મેાક્ષનું (૮) ભાષણ માત્ર કરનાર (૯) આ લેાક (૧૦) પરલેક (૧૧) કર્યાંથી (૧૨) જાણી શકે (૧૩) મધ્યમાં જ (૧૪) કર્માં દ્વારા દુઃખ (૧૫) પામે છે.
ભાવાઃ- હું શિષ્ય ! વળી પ્રશ્ચાત તમે જાણા કે કોઈ અન્યતીથી સ'સારને અનિત્ય જાણી પરિગ્રહ આદિ જડ પદાર્થોના તથા સ્વજનાના ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કરી મેાક્ષ પ્રાપ્તિ માટે સાવધાન થાય છે; પરંતુ મેાક્ષ માંનું જ્ઞાન નહિ હૈાવાથી સંયમ અનુષ્ઠાનનું યથાતથ્ય પાલન નહિ કરી શકવાથી અને માત્ર મેાક્ષનું ભાષણ કરનાર, સંસારના પારને પામી શકતા નથી, મેક્ષ માર્ગના ઉપાય જ્ઞાન, દર્શન, ચારિત્ર તપનું આરાધન છે. તે સિવાય અન્ય કાઇ મેાક્ષના માગ છે જ નહિ, ભૂતકાળમાં પણ એ જ માગ હતા ને ભવિષ્યકાળે પણ એ જ માગ સિવાય અન્ય માગ હશે નહિ. તેથી અન્યતીથી એ સાવદ્ય અનુષ્ઠાનવાળાએ તથા તેને અનુસરનારને માટે મેાક્ષ પ્રાપ્તિ તા દૂર રહે છે. પરતુ સંસાર પરિભ્રમણુરૂપ જન્મ મરણ અનંતકાળ સુધી કર્યા કરે છે મેાક્ષના માર્ગીમાં આરભ અને પરિગ્રહને કાઈ સ્થાન જ નથી તેના ત્યાગમાં જ મેાક્ષમાગ છે. એમ જાણી અન્યતીથી એના સંગથી દૂર રહેવું અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આરાધનમાં ઉદ્યમવંત બની મનુષ્યજન્મને સફ્ળ ખનાવવા જાગૃત રહેવુ.